Wednesday, December 18, 2024

Tag: Gujarati News

રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત લદાખ...

રક્ષા મંત્રી રાજનાથ સિંહ બે દિવસીય લદાખ અને જમ્મુ-કાશ્મીરના પ્રવાસે લેહના સ્ટકના પહોંચી ગયા છે. રક્ષા મંત્રી સમક્ષ પેરા કમાન્ડો પ્રદર્શન કરતાં જોવા મળ્યા. રક્ષા મંત્રી રાજનાથ સિહની સમક્ષ પેન્ગોન્ગ લેકની પાસે પેરા કમાન્ડોએ યુદ્‌ધ અભ્યાસ કર્યો છે. નોંધનીય છે કે, પેન્ગોન્ગ લેક એ જ વિસ્તાર છે જ્યાં ભારત અને ચીનના સૈનિકો સામ-સામે આવી ગયા હતા. ભારતના રક્...

મારૂતિ સુઝુકીના 1.34 લાખ ગાડીઓમાં ટેકનીકલ ક્ષતિ આવતા પરત મંગાવાઇ

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી તરફથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીને તાજેતરમાં બે મોડેલોમાં તકનીકી ખામી સંબંધિત ગ્રાહકો તરફથી ફરિયાદો મળી છે. હવે મારુતિએ આ બે બેસ્ટ સેલિંગ ગાડીઓ પાછી મગાવી છે. આ ફરીથી તકનીકી ખામી દુર કરવામાં આવશે અને મોકલવામાં આવશે. Wagon R અને Balenoમાં મળી તકનીકી ખામી મારુતિ સુઝુકીએ કહ્યું છે કે, તેમની સૌથી વધુ ...

રશિયામાં રાજ્યપાલની ધરપકડ મામલે લોકો પુતિન સામે વિરોધ પ્રદર્શન

રશિયામાં ફરી એકવાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્‌ધ લોકોમાં રોષ વધી રહ્યો છે. આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય ગવર્નરની ધરપકડ બાદ હજારો લોકો રોડ પર આવી ગયા છે અને પતિનના રાજીનામાની માગણી કરી રહ્યા છે. પ્રદર્શનકારી પુતિન રાજીનામું આપેના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સ્થાનિક ગવર્નર સર્ગેઈ ફુરગાલને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. બીજી તરફ, હત્યાની આશં...

અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના બેફામ, કેસમાં ૩૦૦ ટકાનો વધારો

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મરણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશને “કેચ વાયરસ” ની નીતિ અપનાવી છે તથા તમામ સોસાયટી- ચાલીમાં જઈને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેના કારણે વાયરસનો વ્યાપ ઘટી રહયો છે. પરંતુ આ નીતિ પૂર્વ પટ્ટામાં જ સફળ થઈ છે. જયારે પશ્ચિમ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ બાદ કોરોના કેસની સંખ્યામ...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 42 કરોડથી વધુ ગરીબ લોકોએ રૂ. 65...

રૂપિયા 1.70 લાખ કરોડના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગરૂપે, સરકારે મહિલાઓ અને ગરીબ વરિષ્ઠ નાગરિકો તથા ખેડૂતોને વિનામૂલ્યે ખાદ્યાન્ન અને રોકડ ચૂકવણીની જાહેરાત કરી છે. પેકજની જોગવાઇઓના ઝડપી અમલીકરણ ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 42 કરોડથી વધારે ગરીબ લોકોએ રૂ.65,454 કરોડન...

ગીરમાં ફાર્મ હાઉસમાં 7 સિંહ ત્રાટક્યા, પતરા તોડીને બળદનો શિકાર કર્યો

ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ સિંહોએ ફાર્મ હાઉસના ફરજામાં બાંધેલા બળદનો શિકાર કર્યો હતો. પાકા મકાનના ફરજના પતરા ફાડીને સિંહો અંદર ઘૂસ્યા હતા અને બળદનો શિકાર કર્યો હતો. સાંજના સમયે સાત સિંહોમાંથી બે સિંહો ફરજાના પતરા તોડીને બળદનું મારણ કર્યું. ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યા...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી: ૧૨૦ અસીલ જેલમાંથી કેમ બચ્યો?

પારસી રુસ્તમજીના નામથી તો આ પ્રકરણો વાંચનાર સારી પેઠે વાકેફ છે. પારસી રુસ્તમજી એકીવખતે અસીલ અને જાહેર કામમાં સાથી બન્યા; અથવા તેમને વિશે તો એમ પણ કહેવાય કે તે પ્રથમ સાથી બન્યા ને પછી અસીલ. તેમનો વિશ્વાસ મેં એટલે લગી સંપાદન કર્યો હતો કે તેમના ખાનગી ઘરવ્યવહારમાં પણ તે મારી સલાહ માગતા ને તેને અનુસરતા. તેમને દરદ થાય તોપણ તેમાં મારી સલાહની જરૂર જણાતી, ન...

પછાત વર્ગો માટે 29 યોજનાઓ ઓનલાઇન કરાઇ

રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ મુજબ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેંક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી વ્યક્તિલક્ષી યોજનાઓનો અમલ ઓનલાઇન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે જેના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળના નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામકશ્રી, વિકસતિ જાતિ કલ્યાણ તથા નિયામકશ્રી, સમાજ સુરક્ષા...