Tag: Halavad
હળવદમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 90 ઘેટાં-બકરાં તણાયાં
હળવદ,તા:૦૧
ભારે વરસાદના પગલે હાલમાં મોરબીની લગભગ તમામ નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે, જેના પગલે નદીકાંઠો અને નદીનો પટ લોકો માટે ભારે જોખમી સાબિત થઈ રહ્યો છે. આ દરમિયાન હળવદના કડિયાણા ગામે 90 ઘેટાં-બકરાં તણાઈ ગયાં હતાં, જે પૈકી 69નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 21 તણાઈ ગયાં હતાં.
ઉલ્લેખનીય છે કે એકસાથે 12 ઈંચ જેટલો વરસાદ વરસતાં 90 ઘેટા...
અજીતગઢની વાડી માં 23 ખેતમજૂરો અને અગરિયા ફસાતા બચાવકાર્યમાટે એન ડી આર ...
હળવદ,તા.30 સુરેન્દ્રનગર , મોરબી સહીતના આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદને પગલે ચારેતરફ પાણી જ પાણી નજરે ચઢી રહ્યું છે. જે વિસ્તારોમાં પાણીની અછત વર્તાતી હતી ત્યાં જળબમ્બાકારની પરિસ્થિતિ છે..ગામ સિમથી અલગ થઇ ગયા છે અને ગામના પુલ અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો છે.ત્યારે હળવદના અજીતગઢ ગામે 23થી વધુ ખેતમજૂરો...
હળવદના વેગડવાવ ગામે આવેલ વાડીમાં શંકાસ્પદ વસ્તુ પડતા લોકોમાં કુતુહલ સર...
હળવદ તા.૧૦:
તાલુકાના વેગડવાવ ગામે આવેલ એક વાડી વિસ્તારમાં કપાસમાં ઉપરથી કોઈ શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ મચી ગઇ હતી.આ ઘટનાને પગલે હળવદ પોલીસ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા હવામાન વિભાગના માપક યંત્રની વસ્તુ હોવાનું અનુમાન દર્શાવાયું છે. હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ બળદેવભાઈ મનજીભાઈ દલવાડીની વાડીમાં વાવેલ કપાસમાં આજ...
એસવીપી હોસ્પિટલમાં કોંગોના કારણે હળવદના વધુ એક દર્દીનું મોત નિપજયું
અમદાવાદ,તા,6
રાજ્યભરમાં હાહાકાર મચાવનાર કોંગો વાયરસના કારણે આજે અમદાવાદની એસ વી પી હોસ્પિટલમાં એક વધુ મોત નિપજ્યું છે. જેથી હવે કોંગોના કારણે મૃત્યુ પામનાર નો આંકડો પાંચ થયો છે. આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જેમાંથી કુલ પાંચ વ્યક્તિના મોત નીપજ્યાં છે.
વધુ એક મોતથી મૃત્યુઆંક પાંચ
આજે અમદાવાદની વી એસ હોસ્પિટલ કેમ્પસ માં બ...