Tag: hardik
હાર્દિક પટેલની ફેસબુક પર ચૂંટણી સભા-રોડ શોની રીચ 35 લાખ થઈ, કોઈ એક નેત...
અમદાવાદ, 5 નવેમ્બર 2020
મંદી અને કોરોનાના કારણે ચૂંટણી પ્રચારમાં લોકોની સભાઓ કરવા કરતાં સોશિયલ મિડિયામાં લોકો સાથેનો સંપર્ક એકદમ વધી ગયો છે. ગુજરાતમાં પેટા ચૂંટણી થઈ તેમાં સૌથી વધું લોકપ્રિય નેતા એવા હાર્દિક પટેલે પ્રત્યક્ષ સભાઓ કરતાં તેના સોશિયલ મિડિયામાં જોનારાઓ સૌથી વધું છે. ભાજપ અને કોંગ્રેસના કોઈ એક વ્યક્તિના ભાષણ સૌથી વધું સાંભળેલા હોય એવા ય...
હાર્દિક પટેલનો મોટો દાવો કોંગ્રેસ કરજણ બેઠક 25 હજાર મતોથી જીતશે
પેટાચૂંટણીનો પ્રચાર હાલ ચરમસીમા પર છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ જીતના દાવા કરી રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કરજણમાં ભાજપ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. હાર્દિક પટેલે સંબોધન કરતાં કહ્યું હતું કે, 2017માં સભા કરવા આવ્યો હતો ત્યારે મારી પર કેસ થયો હતો, અક્ષયભાઈ જે હાલ ભાજપના ઉમેદવાર બની ગયા છે તેમના લીધે કેસ સહન કર્યો હતો. આ...
3 લાખ બેકાર સિવિલ ઈજનેરની જેમ હવે કૃષિ સ્નાતક સાથે રૂ.1500 કરોડ લૂંટવા...
અમદાવાદ, 3 સપ્ટેમ્બર 2020
સિવિલ એન્જીનિયરીંગમાં સ્નાતક થયા પછી માંડ 20 ટકા યુવાનોને રોજગારી મળે છે. વર્ષ 2015માં 11 હજાર સિવિલ એન્જીનિયર ગુજરાતમાં તૈયાર થયા હતા. 2020માં 71 હજાર સિવિલ એન્જીનીયરીંગની બેઠકો છે. જેમાં 80 ટકા ખાનગી કોલેજ કે યુનિવર્સિટાના છે. જે ઘટી રહી છે. હાલ 3 લાખ સિવિલ એન્જીનિયર ગુજરાતમાં બેકાર છે. હવે કૃષિ યુનિવર્સિટીઓમાં પણ ખાન...
મેડિકલમાં આર્થિક પછાતની ૩૦ બેઠકો ભરવા કેન્દ્રની મંજુરી
કાઉન્સિલે ૧૨ કોલેજોમાં વધારાની ૩૦ બેઠકો EWS કેટેગરીમા આપતાં કુલ ૩૬૦ બેઠકો વધી
વધારાની બેઠકો હવે બીજા રાઉન્ડમાં સામેલ કરવામાં આવશે
મેડિકલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા જાહેર થયા બાદ સરકાર દ્વારા ૨૫ ટકા બેઠકો EWS કેટેગરી પ્રમાણે વધારવાની જાહેરાત કરી હતી. દરેક કોલેજોમાં ૫૦ બેઠકો વધારવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, પ્રવેશ પ્રક્રિયા શ...
હાર્દિક પટેલ કોંગ્રેસના રાહુલની નજીક સરકી રહ્યા છે
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હવે કોંગ્રેસના ટોચના રાષ્ટ્રીય નેતાઓની નજીક સરકી રહ્યો છે. તેઓ રાહુલ ગાંધીને આવકારવા માટે આજે અમદાવાદ હવાઈ મથખે પહોંચી ગયા હતા. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ હાર્દિકને મહત્વ આપીને સન્માન આપ્યું હતું. રાહુલ ગાંધીએ તેમની સાથે લાંબી વાત કરી હતી. હવે હાર્દિક પટેલ રાષ્ટ્રીય કક્ષાએ અને ગુજરાત કક્ષાએ મહત્વનું સ્થાન મેળવી ...
મુખ્ય પ્રધાન રૂપાણીએ જેનું ઉદઘાટન કર્યું તેમાં કૌભાંડ નિકળ્યું, કૌભાંડ...
ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સતલાસણા સંચાલિત રૂ.7 કરોડના દાનથી બનેલા મોટા કોઠાસણા નિવાસી શ્રીમતી રેખાબહેન કરશનભાઇ પ્રજાપતિ વિધાસંકુલનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપામીએ બીજી વખત 7 મે 2018ના દિવસે કર્યું તેના આજે એક વર્ષ થયું છે ત્યારે ફરી એક વખત આ સંસ્થામાં ચાલતાં કૌભાંડો બહાર આવ્યા છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, સમર્થ ગુજરાતના નિર્માણ માટે ભાવિ પ...
ગુજરાતમાં છોકરીઓ વધુ હોય એવા 1200 ગામ, તંગી હોય એવા 89 ટકા ગામ
ગુજરાતમાં 2000 ગામ ભલે ભૂતિયા બની ગયા હોય પરંતુ, ગુજરાતના 11,933 ગામમાંથી 11 ટકા ગામ એવા છે કે જ્યાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં વધું છે, અથવા બન્નેની સંખ્યા બરાબર છે. 1200 ગામના સરકાર ઓળખી કાઢીને તેમને બેટી બચાવો હેઠળ લઈ શકાય તેમ છે. બાકીના 10800 જેવા ગામાં છોકરીઓની તંગી છે. તેથી છોકરીઓ સોધવી મુશ્કેલ છે. તેથી ગુજરાતના જાગૃત સમાજે દેશમાં જ્યાં છોક...
સૌરાષ્ટ્રના 36 શહેરો અને હજારો ગામોને પિવાનું પાણી 10 દિવસથી 2 દિવસે મ...
સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલા દિવસે પાણી મળે છે તે ચોંકાવી દે તેવું છે. સૌરાષ્ટ્રના 36 નાના અને મોટા શહેરોને રોજ પાણી મળતું નથી. બે દિવસથી લઈને 8 દિવસે પાણી આવે છે. રાજકોટ શહેરમાં જ રોજ પાણી આવે છે. પણ બાકીના સમગ્ર સૌરાષ્ટ્રના શહેરોમાં પાણીની ગંભીર સ્થિતી છે. 7 જિલ્લાના 26 શહેરોની યાદી અહીં આપી છે.
ગામડાઓની હાલત તો અત્યંત ખરાબ છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય...
હાર્દિક પટેલે પાસની બેઠક એકાએક કેમ બોલાવી
ગુપ્ત બેઠકમાં શું રણનીતિ બનશે ?
કોંગ્રેસને અપમાનિત થવું પડે તેવા શબ્દો સાથે ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પાર્ટી છોડી દીધી છે અને લગભગ ભાજપમાં જવું નક્કિ છે, ત્યારે આવતીકાલે રવિવારે પાસના કેટલાક નેતાઓની એક ગુપ્ત મીટિંગનું ઓયોજન હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે, અમદાવાદના સરદારનગરની બાજુમાં એક ખાનગીફાર્મ હાઉસમાં આ મીટીંગ થઇ શકે છે, અને આ ફાર્મહાઉસ ક...