Tag: Helpline
તમારી આસપાસ કોઇ કોરોના પોઝીટીવ છે કે નઇ જાણવા 1921 ડાયલ કરો.
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાય વધતો જાય છે, ત્યારે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા ભલામણ કરવામાં આવી છે. અત્યાર સુધી એન્ડ્રોઇડ ફોનધારકો જ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરી શકતા હતા.
પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો વ્યાપ વધતા એન્ડ્રોઇડ સિવાયના ફિચરબેઝ ધરાવતા ફોનધારકો જાગૃત થઇ શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 1921 ટોલ...
આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ દરદી માટે ૧૧૦૦ નંબરની હેલ્પ...
પ્રવર્તમાન નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની વૈશ્વિક મહામારીનાં કારણે રાજ્યમાં કોરોના વાયરસનાં ચેપગ્રસ્ત દરદીઓ અને તેના કુટુંબીજનો તેમજ તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોઇ તેવા સંજોગોમાં આવા વ્યક્તિઓને શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓનાં નિવારણ માટે રાજયમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન સેવા જીવીકે ઇએમ...
ગુજરાતી
English
