Friday, December 13, 2024

Tag: History

મોટેરા સ્ટેડિયમમાં એક નવો ઈતિહાસ બની રહ્યો – મોદી

સરદાર પટેલ સ્ટેડિયમમાં સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે મોટેરા સ્ટેડિયમમાં એક નવો ઈતિહાસ બની રહ્યો છે. આજે આપણે ઈતિહાસનું પુનરાવર્તન થતું પણ જોઈ રહ્યા છીએ. પાંચ મહિના પહેલા મેં મારી અમેરિકા યાત્રાની શરૂઆત હ્યુસ્ટનમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમ સાથે કરી હતી અને આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઐતિહાસિક ભારત યાત્રાન...

સૌથી પૂરાણું હેરિટેજ શહેર જુનાગઢ અમારૂં….

ગાંધીનગર, કે ન્યૂઝ,તા:૨૭ ભારતનું સૌથી જુનું હયાત શહેર જૂનાગઢને હેરિટેજ શહેરનો યુનેસ્કોનો દરજ્જો મળે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા યુનેસ્કોમાં દરખાસ્ત કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે. ભારતમાં એકમાત્ર હેરિટેજ સિટી તરીકે વૈશ્વિક દરજ્જો મેળવનાર અમદાવાદ શહેર કરતાં વધુ પુરાણો ઐતિહાસિક વારસો જૂનાગઢ શહેર ધરાવે છે.  બે હજાર વર્ષ જૂના પણ હય...

કર્ણાવતીનું વચન પાળો મુખ્ય પ્રધાન

2018ની લોકસભાની ચૂંટણી જીતવા વચન 12 નવેમ્બર 2018માં લઘુમતી જૈન સમાજના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષે ગુજરાતની જનતાને વચન આપ્યું હતું કે વર્ષ 2019 પહેલા અમદાવાદનું નામ બદલવામાં આવશે અને નવું નામ કર્ણાવતી રાખવામાં આવશે. પણ સ્થિતી કંઈક જૂદી છે 19 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભામાં વિગતો જાહેર થઈ હતી કે, ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં અ...

ફરી એક વખત શહેરની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે આપેલા વચનો યાદ અપાવવા...

અમદાવાદ,તા:૨૭ ઇતિહાસ વીદ્દ શું કહે છે ઇતિહાસ કાર પ્રાધ્યાપક રામજી સાવલિયાકહે છે કે, આશાવલ અને કર્ણાવતીના સ્થાને કે નજીક અમદાવાદ સ્થપાયું હતું. ‘પ્રબંધચિંતામણિ’ માં કર્ણદેવ સોલંકી અને કર્ણાવતી નગરની વિગતો મળે છે. કર્ણદેવ શૈવધર્મી હતો. ઉત્તરાવસ્થામાં લક્ષ્મી અને વિષ્ણુની પણ આરાધના કરતો. જયસિંહ સિધ્ધરાજનો રાજ્યાભિષેક કરાવી, પોતે આશાવલના માથાભાર...

ધંધુકા બંધ રહ્યું, ગૌવધ ન કરવા ધંધુકા 80 વર્ષથી બંધ પાળે છે, ધંધુકા કે...

દેશની આઝાદીની ચળવળ વખતે 1938 સુધી જૈન મુનિ હેમચંદ્રાચાર્યના જન્મ સ્થાન ધંધુકામાં હિન્દુ મુસ્લિમ સહુ એક સાથે મળી સક્રિય હતા. એકતા તોડવા અંગ્રેજ શાસકોના ઈશારે કેટલાક અસામાજિકો એ જળ જીલણી અગીયારસના દિવસે હિન્દુઓની પરંપરાગત રીતે રામ ટેકરી મંદિરથી નિકળતી ભગવાન રામચંદ્રજીની પાલખીમાં ચબુતરા બજાર પાસે 1938માં ધમાલ મચાવી હિન્દુ સમાજની લાગણી દુભાવી કોમી એકતા...