Tag: Holi
દ્વારકામાં રૂપાણી સરકારનાં ભ્રષ્ટાચારની હોળી ખેડૂતોએ કેમ કરી ?
સાની ડેમ કાંઠા પર ખેડૂતોએ હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો
દ્વારકા, 9 માર્ચ 2020
હોળીનાં દિવસે સાની બંધની નહેરોની સિંચાઇ યોજનાનો લાભ મેળવતા ગામોના ખેડૂતો પોત પોતાના ઘરેથી છાણા લાવી ખેડૂતોએ સાની બંધકાંઠા પર હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. 7 હજાર હેક્ટરમાં સિંચાઈ 4 વર્ષ સુધી બંધ રહેશે. રૂ.10 કરોડના ખર્ચે બંધ 1974માં બનાવનું શર...
વાયુ જંતુમૂકત કરવા હોળીમાં ગુગલ, ગાયનું ઘી, લીમડાના પાન, સરસવ અને કપૂર...
રાજ્યમાં ઉજવાતા હોલિકા દહનના ઉત્સવમાં પ્રવર્તમાન સ્થિતીમાં વાયુ-વાતાવરણ શુદ્ધ અને જંતુમૂકત રાખવાના રક્ષણાત્મક ઉપાયો માટે હોળીમાં પંચતત્વની આહુતિ આપવાનો અનુરોધ સરકારે કર્યો છે.
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જ્યંતિ રવિએ જણાવ્યું છે કે, વિશ્વની પ્રવર્તમાન આરોગ્યલક્ષી પરિસ્થિતીમાં વાતાવરણ શુદ્ધિ અને જંતુમૂકિતની આવશ્યકતા હેતુસર હોળીમાં ગૂગળ, ગાયનું ઘી, સૂકા લીમ...