Tag: Home quarantine
અમરેલી જિલ્લાના 2.33 લાખ લોકોનો 14 દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ
કોવિડ-19ના સંક્રમણનો ફેલાવો અટકાવવાના ભાગરૂપે લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરનાર વ્યક્તિઓને 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લામાં 2.33 લાખ લોકોનો 14 દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ થયો છે અને હાલ 2900 જેટલા લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે.
સરકારી કોરેન્ટાઇન ફેસીલિટીમાં કોરેન્ટાઇન કરેલાની સંખ્યા ...
અમપામાં નિષ્ફળ વિજય નહેરા હોમ કવોરેન્ટાઇન, શું રંધાયું ?
અમદાવાદ, 6 મે 2020
અમદાવાદમાં કોરોનાની સ્થિતી સુધરવાના બદલે વધારે વકરી રહી છે. સ્થિતીને કાબુમાં લેવા માટે સરકારે અધિકારીઓની બેઠક બોલાવી હતી અને અમદાવાદને લગતાં આકરાં નિર્ણયો લીધા હતા. જે રીતે નેહરા હોમકોરેન્ટાઈન થયા છે તે જોતા અંદર કંઈક રંધાયું છે અને તેઓ એકાએક બે અઠવાડિયા માટે ઘરે રહેશે. સરકારે તેમનો ચાર્જ સોંપવાના બદલે બીજા અનેક લોકોને જવાબદાર...
લૂ જેવા સહેજ પણ લક્ષણ જણાય તો કર્મચારીને રજા આપવા આદેશ
ગાંધીનગર, 2 એપ્રિલ 2020
લૂ જેવા રોગોના લક્ષણો ધરાવતાં કર્મચારી કે અધિકારીઓને સત્વરે યોગ્ય આરોગ્ય સુવિધા આપવામાં આવે તેમજ નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) , લૂ જેવા લક્ષણો જણાય તો Home quarantine કે self - quarantine રાખવું અને જે તે વિભાગના કર્મચારીને Self quarantine માટે સૂચના પણ આપવી. ગુજરાત માટે આ એક વિક્રમ છે.
કોઈ કર્મચારી, અધિકારીને લૂ ...