Saturday, December 14, 2024

Tag: house

પંજાબ નેશનલ બેંક સસ્તા મકાનો કે દુકાનો ખરીદવા માટે લોન આપીને તમને આવો ...

જો તમે ઘર અથવા દુકાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક, પંજાબ નેશનલ બેંક તમને આ તક આપી રહી છે. ખરેખર, પી.એન.બી. નિવાસી , વ્યવસાયિક મિલકતોની દેશવ્યાપી ઓનલાઇન મેગા ઇ-ઓક્શન (હરાજી) કરવા જઈ રહી છે. 15 અને 29 સપ્ટેમ્બરના રોજ હરાજી પારદર્શક રીતે કરવામાં આવશે. ચાલો અમે તમને જણાવીએ કે તમે આ સંપત્તિની હરાજીની પ્રક્રિયામાં કેવી ર...

પેટ્રોલ ડીઝલમાં હજી ભાવ વધારો ઝીંકાશે, મકાનો સસ્તા કરાશે

ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો થશે પરંતુ મકાન કે ફ્લેટ સસ્તાં થશે, એનું મુખ્ય કારણ સરકારના કરવેરાની ફેરબદલ છે. રાજ્યનું નાણાં ખાતું સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશનના દરો ઘટાડવા માગે છે જ્યારે પેટ્રોલિયમ પેદાશો પરનો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધારવા માગે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું છે કે ગુજરાત સરકારની કરવેરાની આવક ઓછી થઇ છે...

ઘરની છત પર સૂર્ય ઊર્જા પેદા કરવા એક લાખ લોકોએ માંગણી કરી

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના ૨૫ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ કાર્યાન્વિત કરી છે. છેલ્લા પાંચ માસમાં ૧,૦૫,૭૯૪ વીજ ગ્રાહકો વીજ ગ્રાહકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુઃ ૪૦૩ મેગાવોટ વીજ ઉત્પાદન થશે લોકપ્રતિસાદ અને રજુઆતોને ધ્યાને લઇ ચાલુ નાણાકીય વર્ષમાં અરજી નોંધણીની છેલ્લી તારીખ ૨૮.૦૨.૨૦૨૦ હતી તે વધારીને ૧૫.૦૩.૨૦૨૦ કરવામાં આવી. વીજ ગ્રાહકો પોતાના ઘરવપરાશની વીજળીના વપરાશ બ...