Tag: IAS Gaurav Dahiya
કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસે દહિયાને ક્લીન ચીટ આપી
ગાંધીનગર, તા. 08
રાજ્યના સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસે ક્લીન ચીટ આપી છે. તપાસમાં તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું સામે આવ્યું છે. પીડિત મહિલાએ કરેલા આરોપવિહોણા સાબિત થયા હોવાનું દિલ્હી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. દિલ્હી પોલીસને તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, પીડિત મહિલા પહેલાથી જ પરણેલી હતી અને ...
ગૌરવ લિવઈનમાં ત્રીજી મહિલા સાથે રહે છે, મારો અને મારી પુત્રીનો કાંટો ક...
અમદાવાદ, તા. 23
સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયા કેસમાં આજે વધુ એક નવો વળાંક આવ્યો છે. ગુરુવારે સસ્પેન્ડેડ આઈએએસ દહિયાએ લીનુ સિંહ દ્વારા તેમની પાસે રૂ. 20 કરોડની માગણી કરાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો તો આજે તેમની કથિત પત્ની લીનુ સિંહે આરોપ કર્યો કે ગૌરવ દહિયા ત્રીજી મહિલા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહે છે તથા તેને અને તેની પુત્રીને રસ્તામાંથી હટાવી પણ શક...
પ્રેમ પ્રકરણમાં સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યાં, પ...
ગાંધીનગર,તા:૧૯
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરીને પોલીસ પર હેરાનગતિના આરોપ લગાવ્યાં છે, તેમનું કહેવું છે કે તેમનો કેસ દિલ્હીનો છે તેમ છંતા ગુજરાત પોલીસ દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યાં છે, દહિયાના આક્ષેપો બાદ કોર્ટે રાજ્ય સરકારને 22મી ઓગસ્ટ સુધીમાં વલણ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે, દિલ્હીની મહિલા નીલુસિંગે દહિયા પર છેત...