Tag: Illegal
લુપ્ત થવાની આરે આવેલા શેળાને રૂ. 25 હજારમાં તાંત્રિક વિધિ માટે વેપાર ક...
મહુવાના વડલી વિસ્તારમાં વન વિભાગે પૂર્વ બાતમી આધારે વાડી વિસ્તારમાંથી શેડયુલ-૩નું શેળો પ્રાણી પકડી વેપાર કરતા પાંચ શખસોને ઝડપી લીધા હતાં. જે આ પ્રાણીનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે કરવાનો હોય વેપાર કરવા પકડાયા હોવાની કબુલાત આપેલ. આ પાંચેય શખસો પાસેથી ૫૦ હજાર દંડ વસુલી જામીન પર છોડયા હતાં.
એક શેળાનો બજારમાં ભાવ રૂ.25 હજાર તાંત્રિક વિધિમાં આપે છે.
મળતી...
સિગારેટના ગેરકાયદે દાણચોરીમાં 72 કરોડથી વધુની છેતરપિંડી પકડાઈ
DGGI (Directorate General of Goods and Service Tax Intelligence)એ સિગારેટના ગેરકાયદે દાણચોરીમાં 72 કરોડથી વધુની છેતરપિંડી કર્યાનું જાહેર કર્યું છે
વિશિષ્ટ બાતમી પર કડક કાર્યવાહી કરતાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ, હેડક્વાર્ટર (DGGI, હેડક્વાર્ટર) એ કોટામાં એક ફેક્ટરી દ્વારા સિગારેટની ગુપ્ત મંજૂરીના ગેરકાયદેસર રેકેટનો પર...
કચ્છમાં અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે મીઠા પકવાના પ્લોટ બનાવાયા
કચ્છના ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામે અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે રીતે મીઠાના પ્લોટો બનાવામાં આવ્યા છે. તેને તાત્કાલિક દુર કરવા માંગ કરવામાં આવી છે. ભરૂડિયાના ઉપેન્દ્રસિંહ જશુભા જાડેજાએ કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, ભરૂડિયા ગામના અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે જમીનપર કબ્જો કરી મીઠું પકવામાં આવી રહ્યું છે. તેઓ ઓવરલોડ ટ્રકોમાં મીઠાનું પરિવહન કરતા હો...
ગાંધીયન લખનને છોડાવવા લડાયક 200 લોકોએ સહી કરી આપી તે કોણ છે ? વાંચો ના...
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આદિજાતિના હક માટે સક્રિય અભિયાનકાર અને જમીન સંપાદનના વિરોધી ગાંધીવાદી સર્વોદય કાર્યકર લખન મુસાફિરની પરેશાની અટકાવવા 200 થી વધુ શિક્ષણવિદો, કાર્યકરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, અન્ય સંબંધિત નાગરિકોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની દખલની માંગ કરી છે. પર્યટન પ્રોજેક્ટ.
રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મુસાફિરને અપાયેલ...
ઇલેક્ટ્રોપેથી, ઇલેક્ટ્રો-હોમિયોપેથી ગેરકાયદે, બાકીની 120 સારવાર ક્યારે...
નેશનલ યુનિ. ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી, બોગસ યુનિવર્સિટી જાહેર
ગાંધીનગર, 5 માર્ચ 2020 allgujaratnews.in
ગુજરાતમાં 120 તબિબિ સારવાર પદ્ધતિથી લોકોને સારવાર આપવામાં આવે છે. કમરના દર્દ, ડામ, લોહી શુદ્ધી, ભૂવા, ભરાડી અને ઉંટ વૈદોની હજારો સારવાર પદ્ધતિ પણ ગુજરાતમાં સાથે છે. આ પદ્ધતિ માન્ય ન હોવા છતાં તેનાથી લોકોની આરોગ્ય સારવાર આપવામાં આવે...
અનિલ બકેરીની યુનિવર્સિટી પ્લાઝામાં ગેરકાયદે બનાવેલી 43 દુકાનો સીલ કરી...
પશ્ચિમ ઝોનમાં ભોંયરામાં પાર્કિગ મુદ્દે ૪૩ થી વધુ બિલ્ડીંગના દબાણ હટાવાયા હતા
અમદાવાદ, 4 માર્ચ 2020
શહેરના સમૃધ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં ભોંયરાના પાર્ગકિંગના દબાણો હટાવાયા છે. યુનિવર્સિટી પ્લાઝામાં સૌથી વધારે ૪૩ યુનિટને તાળા મરાયા હતા. તંત્ર દ્વારા વહીવટી ચાર્જ પેટે પ્રતિ દુકાન રૂ.૧પ હજાર વસુલીને શરતી સીલ ખોલવામાં આવ્યા હતા. દેવાદિ હોટલ અને શ...
સરસ્વતીના ધામમાં ગોળખધંધા ! અમદાવાદની અંકુર સ્કૂલમાં ગેરકાયદેસર કોલ સે...
અમદાવાદ,13
શહેરમાં વધુ એક ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, નવાઇની વાત તો એ છે કે હવે સ્કૂલમાં પણ કૌભાંડીઓ આવા ગોળખધંધા કરી રહ્યાં છે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં દરોડા કરતા વિરાજ દેસાઇ, મોનુ ઓઝા, મંથન ખટીક, રોહિતસિંઘ ભાટી, પ્રદિપ ચૌહાણ અને અજીત ચૌહાણ બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં હતા, આ શખ્સો પાસેથી 7 મોબાઇલ, ક...
અમેરિકન નાગરિકોને છેતરતી હજારો ડૉલર પડાવતા કોલ સેન્ટરનો પર્દાફાશ, નવ આ...
અમદાવાદ, તા.6
શહેરમાં અનેક ગેરકાયદેસર કોલ સેન્ટર આજે પણ ધમધમી રહ્યાં છે. વિદેશી નાગરિકોને છેતરતી ઠગ ટોળકીની કરતૂતોથી પોલીસ પણ વાકેફ છે. સરખેજ પોલીસે સાણંદ સર્કલ પાસે આવેલા સિગ્નેચર-2માં આવેલા બે જુદાજુદા બ્લોકમાં દરોડા પાડી બે કોલ સેન્ટરનો પર્દાફાશ કરી કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 6 લેપટોપ, ત્રણ કોમ્પ્યુટર, 13 મોબાઈલ ફોન અન...
ભારત સરકારના કોઇપણ પ્રમાણિત પ્રમાણપત્રો વગર વિદેશ રવાના કરનારા ચાર એજન...
રાજકોટ,તા.05
રાજકોટમાંથી ગેરકાયદે રીતે ભારતના પ્રમાણિત સર્ટિફિકેટ વગર લોકોને વિદેશમાં રવાના કરતાં એજન્ટોની ઓફિસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે દરોડા પાડીને ચાર એજન્ટોની ઇમિગ્રેશન એક્ટ હેઠળ ધરપકડ કરી છે રાજકોટ શહેર પોલીસ કમિશનરને વિદેશ મંત્રાલયમાંથી ઓનલાઇન પોર્ટલ દ્વારા આવેલી એક એપ્લિકેશન જેમાં અરજદાર...
શહેરમાં ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ મામલે એક વર્ષમાં દસ સામે કાનુની કાર્યવા...
અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકાથી પણ વધુના સમયથી બદલાયેલી લોકોની માનસિકતાને કારણે નવા પરણેલા દંપત્તિઓ એવો ખાસ આગ્રહ રાખે છે કે, તેમનું આવનારૂં સંતાન અમુક ખાસ દિવસ, તારીખ કે ચોક્કસ ચોઘડિયામાં જ જન્મે એના કારણે ભ્રૂણ પરીક્ષણનો ક્રેઝ સતત વધતો જોવા મળી રહ્યો છે. આ તરફ શહેરના પૂર્વ અને ઉત્તરના વિસ્તારોમાં ઠેર-ઠેર ડિગ્રીવાળા કે ડિગ્રી વગરના કહેવાતા લેભાગ...