Monday, September 8, 2025

Tag: india

‘હેલ્લારો’એ ગુજરાતની પ્રતિષ્ઠા વધારી, કાન્સ ફિલ્મ ફેસ્ટિલ માટે પસંદગી

દેશના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કાન્સ ફિલ્મ માર્કેટ ૨૦૨૦માં ભારતીય પેવેલિયન (મંડપ)નું ઓનલાઈન ઉદ્‌ઘાટન કર્યું હતું. જેમાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સરકારે દેશમાં ઈન્ટરનેશનલ ફિલ્મોના શૂટિંગ માટે જલદી અને સરળતાથી અનુમતિ આપવા માટે ફિલ્મ સુવિધા કેન્દ્રની પહેલ કરી છે. તેમણે વૈશ્વિક ફિલ્મ નિર્માતાઓ સાથે ભારતમાં ફિલ્મોનું શૂટિંગ કરવા અને ...

ભારત અને ચીન વચ્ચે 12 કલાક મંત્રણા, ચીનની પીછેહઠ

ભારત અને ચીનની વચ્ચે લાઇન ઓફ એકચુઅલ કંટ્રોલ (LAC) પર ખેંચતાણની વચ્ચે સોમવારના રોજ લેફ્ટિનેંટ જનરલ સ્તરની વાતચીત થઇ. LACના બીજી બાજુ ચીનના હિસ્સામાં મોલ્ડો વિસ્તારમાં બંને સેનાઓના અધિકારીઓની વચ્ચે બેઠક થઇ. આ બેઠક લગભગ 12 કલાક બાદ ખત્મ થઇ. મળતી માહિતી પ્રમાણે મીટિંગમાં કંઇ ખાસ પરિણામ નીકળી શકયું નથી. મળતી માહિતી પ્રમાણે ભારત અને ચીની સેનાની વચ્ચે ...

મહારાષ્ટ્ર સરકારે ચીન સાથેનો 5,000 કરોડનો પ્રોજેકટ રદ કર્યો

લદ્દાખની ગલવાન ઘાટીમાં ૨૦ સૈનિકોની શહાદત બાદ ચીનની વિરૂદ્ઘમાં દેશભરના લોકોમાં ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ લોકો ચીનના સામાનના બહિષ્કારની વાત કરી રહ્યા છે. આ સમયે મહારાષ્ટ્ર સરકારે ચીનને મોટો ઝટકો આપ્યો છે. રાજય સરકારે કેન્દ્ર સાથે વાતચીત બાદ ચીનની 3 કંપનીના પ્રોજેકટ પર હાલમાં રોક લગાવી છે. આ પ્રોજેકટની કિંમત આશરે 5,000 કરોડ રૂપિયા...

પાકિસ્તાનનો બોર્ડર પર તોપમારો, ભારતનો વળતો જવાબ

પૂંછ-નૌસેરા સેકટરમાં પાકિસ્તાને ગઈકાલ મધરાતથી ભારતીય સેનાઓની ચોકીઓની સાથે રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર અને તોપમારો શરૂ કરી દેતાં ભારતીય સૈન્યએ વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનની કેટલીક ચોકીઓ ઉડાડી દીધી છે. જ્યારે પાકિસ્તાનના જવાનો ઘાયલ થયછા છે. ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના કાયરતાપૂર્ણ હરકત કરીને...

ભારતભરમાં 96,000 થી વધુ લોકો યોગ પ્રશિક્ષક તરીકે પ્રશિક્ષિત કરવાંમાં આ...

યોગના ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગારની વિવિધ તકોનો લાભ લેવા યુવાનોને સતત પ્રયત્નો કરવાના ભાગરૂપે, દેશભરમાં 96,196 થી વધુ ઉમેદવારોએ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY), પ્રી-ટીચિંગ આઇડેન્ટિફિકેશન (RPL), ટૂંકા ગાળાની તાલીમ (STT) અને વિશેષ પ્રોજેક્ટ્સ હેઠળ વિવિધ કૌશલ્ય પહેલ દ્વારા યોગ શિક્ષક અને ટ્રેનર તરીકે તાલીમ આપવામાં આવી છે. યોગ માટે ત્રણ વિશિષ્ટ ...

#boycottchina કેટલા અંશે સફળ થશે?

ભારત-ચીનના સરહદી વિવાદની ઘટના સામે આવ્યા બાદ લોકોમાં દેશભાવના ચરમસીમા પર છે. ઠેર ઠેર ચાઈનીઝ પ્રોડક્ટસ અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગના પૂતળાના દહન કરવામાં આવ્યા અને ભારે આક્રોશ સાથે દેખાવો યોજાયા હતા. ચીનની આઈટમોનો બહિષ્કારની વાતો એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. પરંતુ શું હકીકતમાં મેડ ઈન ચાઈનાની આઈટમોનો બહિષ્કાર કરવો શક્ય છે ખરૂ?? ભારત સાથે ગાઢ આર્થ...

ચીનની હલકાઈ: 15 જૂને ચીન દ્વારા કરવામાં આવેલો હુમલો ચીનના રાષ્ટ્રપ્રમુ...

ચીની સેના એ જાળ બિછાવી ને શાંતિ નો દેખાવ ઉભો કરી ગલવાન ખીણમાં 15 જૂને ભારતીય સૈનિકોને દગાથી ઘેરીને ક્રૂરતાની હદ પાર કરી ત્યારે ચીનમાં સર્વોચ્ચ નેતા રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના જન્મદિવસની ઉજવણી ચાલતી હતી. ભારતીય સૈન્યનાં સૂત્રો ના જણાવ્યા મુજબ જિનપિંગને જન્મદિને ભેટ આપવા માટે ચાઈના ના સૈનિકો ચાલ રમ્યા હતા અને છેતરી ને ભારતીય સૈનિકો ઉપર હુમલો કરી દ...

ભારતીય સૈન્ય દળ રશિયા જવા તૈયાર

ભારતીય સેનાની ત્રણ પાંખની ટુકડી, કર્નલ રેન્કના અધિકારીની આગેવાની હેઠળ, રશિયન રાજધાની, મોસ્કોના રેડ સ્ક્વેર ખાતે 24 જૂન 2020 ના રોજ યોજાયેલી લશ્કરી પરેડમાં ભાગ લેશે. તેમાં તમામ 75 રેન્ક આર્મીના જવાનોનો સમાવેશ કરવામાં આવશે. બીજા વિશ્વ યુદ્ધ (1941–1945) માં સોવિયત સંઘની જીતની 75 મી વર્ષગાંઠની ઉજવણી માટે પરેડ યોજવામાં આવી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન...

3 દિવસ બાદ ચીને 2 મેજર સહિત 10 જાંબાઝોને છોડ્યા

લદ્દાખ સરહદ પર ગલવાન ઘાટીમાં થયેલી લોહિયાળ ઝડપમાં ચીની સેનાએ ભારતીય સેનાના 10 જવાનોને બંધક બનાવી લીધા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, ચીને બે મેજર સહિત 10 ભારતીય જવાનોને બંધક બનાવી લીધા હતા, જેમને ત્રણ દિવસની વાતચીત બાદ છોડાવી લેવામાં આવ્યા છે. જોકે, સેના તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું. સેનાએ ગુરુવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે,...

બાંગા ફૂંકતું ચીન એના મૃત સૈનિકો વિષે કેમ ચૂપ છે?

ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ઘાયલ થયેલા કોઇ પણ ભારતીય સૈનિકની હાલત ગંભીર નથી. સેનાના અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું હતું કે, અમારા તમામ જવાનોની હાલત ઠીક છે અને તેમાંથી કોઈ સૈનિકની હાલત ગંભીર નથી. સેનાએ જણાવ્યું હતું કે, ચીનના સૈનિકો સાથે લગવાન ખીણમાં થયેલી અથડામણમાં ભારતના કુલ 78 જવાનો ઘાયલ થયા છે. સૂત્રોએ જણાવ્યું હત...

ચીનના પાડોશીઓ ભારતની પડખે આવ્યા

https://twitter.com/FloraLee_hkers/status/1273128059181424640 લદાખમાં LAC પર ચીન અને ભારત વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા. આ ઘટનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીન વિરુદ્ઘ દુનિયાભરમાં અવાજ ઉઠી રહી છે. તાઈવાન અને હોંગકોંગના લોકો પણ ભારતનું સમર્થન કરી રહ્યાં છે. એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સાઈટ ટ...

ચાઇનીસ કંપનીઓને ફટકો: BSNL અને MTNLના ટેન્ડર રદ

ભારતે આર્થિક મોરચે ચીનને જડબાતોડ જવાબ આપવો શરૂ કર્યો છે  ભારત સરકારે સરકારી ટેલિકોમ કંપનીઓને કોઈ પણ ચાઈનીઝ કંપનનીના ઇક્વિપમેન્ટનો ઉપયોગ ના કરવા જણાવ્યુ છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ના ટેન્ડરને રદ્દ કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રાઈવેટ મોબાઈલ ફોન ઓપરેટર્સ માટે પણ Huawei અને ZTE જેવા ચીની બ્રાન્ડથી દૂર રહ...

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે: ચીને ભારત પર આરોપો લાગવ્યા

લડાખની ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિકોની નિર્મમ હત્યા બાદ ચીન હવે ભારતને સીધે સીધુ ધમકાવા પર આવી ગયુ છે. ચીનની વિદેશ મંત્રાલયની પ્રવકતા હુઆ ચુનપિંગે કહ્યુ છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતના સૈનિકોએ પરસ્પરની સહમતીનો ભંગ કર્યો હતો. તેણીએ કહ્યુ હતુ કે ભારત વર્તમાન સ્થિતિને ખોટી ન સમજે કે અમારી દ્રઢ ઈચ્છા શકિતને ઓછી ન આંકે. ચીન પોતાની ભૂલ ગણવાને બદલ...

બીજા વિશ્વયુદ્ધની 75 મી વિજય દિવસની પરેડમાં ભાગ લેવા ભારત મોસ્કોમાં લશ...

બીજા વિશ્વયુદ્ધમાં 75 મી વર્ષગાંઠની જીત નિમિત્તે, રશિયા અને અન્ય મૈત્રીપૂર્ણ લોકો દ્વારા વીરતા અને બલિદાનને માન આપવા માટે મોસ્કોમાં લશ્કરી પરેડ યોજાશે. રશિયાના સંરક્ષણ પ્રધાને 24 જૂન 2020 ના રોજ મોસ્કોમાં યોજાનારા વિજય દિવસ પરેડમાં ભાગ લેવા ભારતીય ટુકડીને આમંત્રણ આપ્યું છે. સંરક્ષણ પ્રધાન પરેડમાં ભાગ લેવા માટે 75 સભ્યોની ટીમને મોકલવા સંમત થયા છે...

પાકિસ્તાન ગાંડુ થયું: કાશ્મીર સરહદે અંધાધૂંધ ગોળીબાર

ભારત-ચીન વચ્ચે સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાની અસર પાકિસ્તાનમાં પણ જાવા મળી હતી. એક તરફ નવી દિલ્હીમાં ભારતના ટોચના રાજકીય આગેવાનો વચ્ચે બેઠકોનો દૌર ચાલી રહયો હતો ત્યારે પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. પાકિસ્તાની સેનાની ત્રણેય પાંખના વડાઓની ISI હેડકવાટર્સ ખાતે બેઠક મળી હતી. જેમાં ચીન- ભારત વચ્ચે સર્જાયેલ તણાવની સ્થિતિની  ચર્ચા થઈ હતી. છ...