Friday, July 24, 2026

Tag: Ingoria War

અત્યંત રોમાંચકારી ઇંગોરીયા યુદ્ધમાં પણ છવાયો મોદી ફિવર

સાવરકુંડલા,તા.31 દિવાળીનો તહેવાર હોય અને તેની ઉજવણીની વાત કરવામાં આવે તો સાવરકુંડલાનું ઇંગોરીયા યુધ્ધ અવશ્ય યાદ આવે છે. દરવર્ષે અહીં દિવાળીની રાત્રે ઇંગોરીયા યુધ્ધ લડાય છે. યુધ્ધ શબ્દ સાંભળીને આપણને લાગે કે આ ભયંકર અને લોહિયાળ યુધ્ધ હશે.પરંતું ના એમ નથી. છેલ્લા સિતેર વર્ષથી સાવરકુંડલામા દિવાળીની રાત્રે પરંપરાગત રીતે ખેલાતું ઇંગોરીયાનું યુધ્ધ અત...