Saturday, December 28, 2024

Tag: International

આખા લિબિયામાં ભારે દેખાવો કેમ થઈ રહ્યાં છે, અનેક સરકારો બની છે, 2011થી...

પૂર્વી અને દક્ષિણ લિબિયામાં રવિવારે 13 સપ્ટેમ્બરના રોજ લોકોએ વિરોધ પ્રદર્શન કરીને પૂર્વ શહેર બેનખાઝીમાં સરકારી બિલ્ડિંગમાં આગ લગાવી દીધી હતી. તેઓ માંગ કરી રહ્યા હતા કે સરકાર રોકડની અછત, વારંવાર વીજ કાપ અને વધતા જતા ઇંધણના ભાવને લઈને આ પ્રદેશમાં લાંબા સમયથી ચાલતા અને સતત મુદ્દાઓ પર ધ્યાન આપે કે જે સામાન્ય લિબિયાના જીવનને ખૂબ મુશ્કેલ બનાવે છે. ...

હિમાલય ક્ષેત્રમાં હવાની ગુણવત્તા, હવામાન પરિવર્તન પર આંતરરાષ્ટ્રીય સંમ...

દિલ્હી, 24 ઓગસ્ટ 2020 ગ્રેટર હિમાલય ક્ષેત્રમાં એરોસોલ હવાની ગુણવત્તા, આબોહવા પરિવર્તન અને જળ સંસાધનો અને આજીવિકા પર ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે વાયુ પ્રદૂષણના પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે સપ્ટેમ્બરના મધ્યમાં એક ઓનલાઇન આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. આર્યભટ્ટ ઓબ્ઝર્વેશનલ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ઇઆરઆઈએસ) દ્વારા આયોજિત આ સંમેલનમાં ઓદ્યોગિકરણ ...

હોમિયોપેથીકથી કોરોનાને અંકૂશમાં લઈ શકાય છે, ટેલિમેડિસીન માર્ગદર્શિકા મ...

આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન હોમિયોપેથી (CCRH) દ્વારા 10 એપ્રિલ 2020ના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આતંરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમિયોપેથીના આદ્યસ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની 265 જન્મજંયતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા આ દિવસ ઉજવવામાં આવે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર યોજવામાં આવેલા આ વેબિનારમાં હજાર...

જરૂરિયાત કરતાં વધારે સનસ્ક્રીન લગાડવા થી અને વિટામીન ડી ના મળવાથી યુવત...

બેઇજીંગ,તા.23 ચીનમાં ૨૦ વર્ષની યુવતી રોજ જરૂરિયાત કરતાં વધારે સનસ્ક્રીન લગાવતી હતી, જેને કારણે તેના હાડકાં નબળા પડી ગયા. એટલું જ નહીં પણ તેના ૧૦ હાડકાં પણ તૂટી ગયા. જિયાઓ માઓ ઉધરસની સારવાર માટે ડોક્ટર પાસે ગઈ હતી અને ત્યાં તેને આ જાણકારી મળી. ગરમીની સીઝનમાં જિયાઓએ સ્ટ્રોથી બની ચટાઈ પર સૂવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ તેને ઉધરસની તકલીફ થઈ ગઈ. ટ...

મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે નવવધૂઓને લગ્નમાં ૧ તોલો સોનું ભેટમાં આપવ...

ગૌહાટી,તા.21 આસામ સરકાર દ્વારા અરૂંધતિ યોજના અંતર્ગત રાજ્યમાં દુલ્હનને એક તોલા સોનું ભેટ આપવાની જાહેરાત કરી છે. ગુવાહાટીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આ યોજનાને મંજૂરી આપતા દુલ્હનના માતા-પિતાને વિના મૂલ્યે એક તોલુ સોનુ આપવાની જાહેરાત કરી છે. જોકે, આ યોજનાનો લાભ તે પરિવાર જ ઉઠાવી શકે છે જે આર્થિક રીતે કમજોર અને નબળાં ...

પાકિસ્તાનમાં ટામેટાના ભાવે પ્રજાને કર્યા લાલ !!!

કરાચી,તા.21   પાકિસ્તાનના કરાચી શહેરમાં ટામેટાંનો ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. સોમવારે અહીં ટામેટાંનો ભાવ ૩૦૦-૩૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. પાકિસ્તાનની સરકાર દ્વારા ઈરાનથી ટામેટાં મંગાવ્યા હોવા છતાં પણ ભાવમાં કોઈ ઘટાડો કે ફેરફાર પડી રહ્યો નથી. સ્થાનિક અખબારના અહેવાલો મુજબ અમુક સંગ્રહખોરો વધારે નફો...

શિંઝો આંબે બન્યા સૌથી વધુ સમય વડાપ્રધાન પદે રહેનાર

ટોકિયો,તા.૨૦ જાપાનના વડા પ્રધાન શિંઝો આબે દેશમાં અત્યાર સુધીમાં સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહેનારી વ્યક્તિ બન્યા છે, પરંતુ સેનાને મજબુત કરવા માટે બંધારણમાં સુધારો કરવાની તેમની મહત્વાકાંક્ષા હજુ સુધી પુરી થઈ નથી. બુધવારે શિંઝો આબે આ હોદ્દા પર આવ્યાને ૨૮૮૭ દિવસ પુરા થયા છે. તેમનાં પહેલા આટલો લાંબો સમય સુધી આ પદ પર પૂર્વ વડાપ્રધાન તારા કતસુરા રહી...

ગુજરાતના ઉદ્યોગોને ઉઝબેકિસ્તાનમાં ફાર્માસ્યુટિકલ અને ટેક્સ્ટાઇલ સેક્ટર...

ગાંધીનગર, તા.૧૯ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર અંદિજાન રિજિયનમાં યોજાઈ રહેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ– ‘ઓપન અંદિજાન’ના પ્રારંભ અવસરે ભારત-ઉઝબેકિસ્તાન– ગુજરાતના સદીઓ જૂના સંબંધોનો સેતુ હવે વર્તમાન સમયમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સ્વરૂપે વિસ્તર્યો છે તેમ જણાવ્યું હતું. મુખ્યપ્રધાનએ ઉઝબેકિસ્તાન પ્રવાસનો પ્રારંભ અંદિજાનમ...

UNSCમાં ચીન-પાકિસ્તાનનું નાક કપાયું, જમ્મુ-કાશ્મીર મામલે 10માંથી માત્ર...

ઇન્ટરનેશનલ,તા:૧૬ ,ભારતનો વિરોધ કરવા દુનિયાભરમાં જઇ આવ્યાં તેમ છંતા કોઇ દેશે પાકિસ્તાનને મદદ ન કરી અને નવાઇની વાત તો એ છે કે પાકિસ્તાન સાથે ચીન પણ અવળચંડાઇ કરવા ગયું અને બંને દેશોના નાક કપાઇ ગયા, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાં બાદની સ્થિતિ મામલે બંધ બારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની બેઠક યોજાઈ હતી. ચીનની માંગ પર આ બેઠક યોજાઇ હતી, ...

ફેસબૂક યૂઝરોની ઓડિયો ચેટની ‘જાસૂસી’ કરતો ખૂલાસો બહાર આવ્યો...

વિશ્વની સૌથી મોટી ગણાતી સોશિયલ મીડિયા કંપનીએ  ફેસબુકમાં તમારો ડેટા ગુપ્ત નથી. એક મોટા ખુલાસામાં એવી વિગતો બહાર આવી છે કે ફેસબૂકે તેના લાખો યૂઝરોની ઓડિયો ચેટની સ્ક્રિપ્ટ તૈયાર કરાવેલ  છે.કોન્ટ્રાક્ટ પર કામે રાખેલા નોકરિયાતોએ ફેસબૂકની જાસૂસીનું આ કામ કર્યુ હોવાનો પણ ખુલાસો થયો છે. ફેસુબુકે પણ સ્વીકાર્યુ છે કે કંપનીએ  ઓડિયો ડેટાની સ્ક્રિપ્ટ તૈયાર ક...