Thursday, February 6, 2025

Tag: internet

ગુજરાત સરકાર ઈન્ટરનેટ બંધ કરી દેવામાં હોંશિયાર

Shutting down the internet in Gujarat इंटरनेट बंद करने में गुजरात सरकार बड़ी चालाक અમદાવાદ, 17 મે 2024 ગુજરાત સરકારને વિભાગે ઈન્ટરનેટ અંગે આજે વિગતો જાહેર કરી છે. ભારતમાં 82 કરોડ અને ગુજરાતમાં 5.18 કરોડ લોકો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે ઈન્ટરનેટ બંધ થવાના કેસ વિશ્વના અન્ય દેશો કરતા ભારતમાં વધુ છે. ભારતમાં 3 રાજ્યો પૈકી એક ગુજરાત છે,...

ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...

5મી સપ્ટેમ્બર 2019થી જિયો ફાઇબરના પ્લાન 100 MBPS થી 1 GBPS સુધી જશે, ર...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ કંપનીની 42મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીના શેરધારકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રિલાયન્સના 75 બિલિયન ડોલરની એન્ટરપ્રાઇઝ વેલ્યુ ધરાવતા ઓઇલ-ટુ-કેમિકલ વ્યવસાયમાં સાઉદી અરામ્કો 20 ટકા હિસ્સો ખરીદશે, જે ભારતમાં સૌથી મોટા વિદેશી રોકાણમાંનું એક બનશે. સાઉદી અરામ્કો અને આરઆઇએલ 2...

જિયોને માઈક્રોસોફ્ટ સાથે જોડાણ કરવાની ખુશી છે – મુકેશ અંબાણી

જિયો અને માઇક્રોસોફ્ટે ભારતમાં ડિજિટલ પરિવર્તનને ઝડપથી વેગ આપવા જોડાણ કરવાની જાહેરાત કરી હતી. તેનાથી ગુજરાતને કેટલો ફાયદો થશે તે કેપની તરફથી જાહેર કરાયું નથી. રેડમોન્ડ, વોશિંગ્ટન અને મુંબઈ – 12 ઓગસ્ટ, 2019: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (જિયો) અને માઇક્રોસોફ્ટ કોર્પોરેશને વિશિષ્ટ, વિસ્તૃત, લાંબા ગાળાનાં...

જિયો ભારતની સૌથી મોટી મોબાઈલ ફોન કંપની બની પણ ગુજરાતમાં નહીં

પોતાની વાણિજ્યિક કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર રિલાયન્સ જિયો 331.3 મિલિયન સબસ્ક્રાઇબર સાથે દેશની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ છે, ગુજરાતમાં હજું પણ રિલાયંસ પ્રથમ નંબર મેળવી શકી નથી. શુક્રવારે જાહેર કરેલા અહેવાલમાં જૂન 2019માં તેના ગ્રાહકોની સંખ્યા ઘટીને 320 મિલિયન થઈ ગઈ હોવાની જણાવનારી કંપની વોડાફોન આઇડિયાને પાછળ પાડી દીધી છે. રિલાયન્સ ઇ...

ગુજરાતમાં જીઓ ની મોનોપોલી

વોડાફોન આઇડિયા, ટાટા ટેલીએ, એરટેલે ગુજરાતમાં મે 2019માં 2.87 લાખ ગ્રાહકો ગુમાવ્યા ફક્ત બીએસએનએલ અને જિયોએ જ વધારો નોંધાવ્યો, જેનાથી આ મહિના દરમિયાન સર્કલમાં ગ્રાહકોની સંખ્યામાં ચોખ્ખો વધારો નોંધાયો અમદાવાદઃ કેટલાક ટેલિકોમ ઓપરેટરોએ ગુજરાત સર્કલમાં મે 2019માં તેમના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જારી રાખ્યો હતો. વોડાફોન આઇડિયાએ 1.89 લાખ ગ્રાહકો ગુમા...

13 સાયબર ક્રાઈમ પોલીસ મથક સ્થપાશે

રાજયમાં સાયબર ક્રાઈમને નાથવા માટે ચાર મહાનગરોમાં અને નવ પોલીસ રેન્જમાં નવા સાયબર ક્રાઈમ પોલીસ મથક ઊભા કરાશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યુ હતું. વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગૃહ વિભાગની રૂા. ૬,૬૮૭ કરોડની બજેટલક્ષી માંગણીઓ રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે નવી સેવાઓ માટે રૂા. ૭૬૭ કરોડ અને ચાલુ બાબતો માટે વઘારાના રૂા. ૧૪૪ કરોડ...