Tuesday, October 21, 2025

Tag: Japan

જાપાનની લોન લઈ મોદીએ અમદાવાદ મેટ્રો બનાવી

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022 જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા) દ્વારા નવેમ્બર 2015માં રૂ.5968 કરોડનું ભંડોળ પહેલાં ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી. વર્ષ 2016માં રૂ.4456 કરોડની રકમ જાપાને આપી હતી. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં રૂપિયા 5384 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. કુલ પ્રોજેક્ટ રૂ.30 હજાર કરોડ સુધી થઈ જશે. જાપાનની લોનના કારણે મેટ્રો બન...

ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી

ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી દિલીપ પટેલ જાન્યુઆરી 2022 ભારતનો સારો પ્રોજેક્ટર છે. શ્રીમંતો માટે સારો પ્રોજેક્ટ છે. શા  માટે મળ્યું બુલેટ ટ્રેનનું નામ ? બુલેટ ટ્રેનનો ઉદ્દભવ જાપાનમાં થયો હતો. તે ખૂબ લીસી હોય છે. તેની વાયુગતિ (એરો ડાયનેમિક) દેખાવ અને તેની ગતિના કારણે આ નામ મળેલું છે. વાસ્તવમાં જાપાનની આ ટ્રેન સેવાનું નામ ...

ચીન વિવાદ વચ્ચે ભારત મિત્ર દેશો જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સાથે નૌ...

માલાબાર નેવલ એક્સરસાઇઝ સિરીઝની શરૂઆત 1992માં ભારતીય નૌકાદળ અને યુએસ નેવી વચ્ચે દ્વિપક્ષીય સંયુક્ત નૌસેના અભ્યાસ સાથે થઈ હતી. જાપાન 2015માં નૌકાદળની કવાયતમાં જોડાયું હતું. વાર્ષિક નૌકાદળની કવાયત વર્ષ 2018માં ફિલિપાઇન્સ સમુદ્રમાં ગુઆમ કિનારે, વર્ષ 2019માં જાપાનના દરિયાકાંઠે યોજાઈ હતી અને હવે આ કવાયત આ વર્ષના અંત સુધીમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમા...

ભારતમાં કોવિડ -19 સંકટને પહોંચી વળવા જાપાન પાસેથી 3,500 કરોડ રૂપિયાની ...

જાપાન સરકારે કોવિડ -19 કટોકટીની કટોકટી પ્રતિસાદ સહાય માટે ભારતને જેપીવાય 50 અબજ (આશરે 3,500 કરોડ રૂપિયા) ની સત્તાવાર વિકાસ સહાય લોન આપી છે. સી.એસ., ભારત સરકારના આર્થિક બાબતોના અધિક સચિવ કોવિડ -19 કટોકટીને પહોંચી વળવા ભારતના આરોગ્ય ક્ષેત્ર કાર્યક્રમ લોન માટે મહાપાત્રા અને જાપાનના રાજદૂત સુઝુકી સતોશી વચ્ચે નોંધોની આપલે કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ...

હવે જાપાને ચીન સામે બાયો ચડાવી, પોતાની કંપનીઓને ચીનથી પરત બોલાવી શકે

ભારત અને ચીન વચ્ચેનો વિવાદ હજી અટક્યો નથી ત્યારે હવે જાપાન દ્વારા એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે સરકાર ચીનમાં રહેલી તમામ જાપાની કંપનીઓને પરત બોલાવવાનો નિર્ણય લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, જાપાન પોતાની 57 કંપનીઓને ચીનથી ફરી પરત બોલાવી શકે છે. એટલું જ નહીં, અન્ય 30 કંપનીઓને વિયેતનામ, મ્યાનમાર, થાઇલેન્ડ, અને દક્ષિણ પૂર્વ ...

લુચ્ચું અમેરિકા જાપાનને શાસ્ત્રો વેચીને અબજો કમાશે

અમેરિકા પાસેથી જાપાન ૧૦૫ એફ-૩૫ પ્રકારના ફાઈટર વિમાનો ખરીદશે. આ માટે જાપાને ૨૩ અબજ ડોલરનું જંગી બજેટ ફાળવ્યું છે. અમેરિકી કંપની લોકહીડ માર્ટિન આ વિમાનો બનાવે છે અને તેના માટે આ સૌથી મોટો પરદેશી ઓર્ડર હશે. દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પેઓએ આજે કહ્યું હતું કે દક્ષિણ ચીન સાગરના જે ભાગમાં ચીન દાવો કરે છે, એ ગેરકાયદેસર છે. દક્ષિણ ચીન સાગરનો ૯૦ ટ...

શિંઝો આંબે બન્યા સૌથી વધુ સમય વડાપ્રધાન પદે રહેનાર

ટોકિયો,તા.૨૦ જાપાનના વડા પ્રધાન શિંઝો આબે દેશમાં અત્યાર સુધીમાં સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહેનારી વ્યક્તિ બન્યા છે, પરંતુ સેનાને મજબુત કરવા માટે બંધારણમાં સુધારો કરવાની તેમની મહત્વાકાંક્ષા હજુ સુધી પુરી થઈ નથી. બુધવારે શિંઝો આબે આ હોદ્દા પર આવ્યાને ૨૮૮૭ દિવસ પુરા થયા છે. તેમનાં પહેલા આટલો લાંબો સમય સુધી આ પદ પર પૂર્વ વડાપ્રધાન તારા કતસુરા રહી...

અત્યાધુનિક સીનકાસેન બુલેટ ટ્રેન દોડશે મુંબઈ-અમદાવાદ

અમદાવાદ,તા:૫ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલમાં ચાલી રહ્યું છે, જે માટે કેન્દ્ર સરકાર જાપાન પાસેથી 70 અબજ રૂપિયાના ખર્ચે 18 સીનકાસેન બુલેટ ટ્રેન ખરીદવા જઈ રહી છે, જે હાઈસ્પીડ ટ્રેન પૈકી વિશ્વની પ્રથમ સિસ્ટમ છે. જો કે હાલમાં પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણે જમીન અધિગ્રહણના કારણે વિવાદમાં સપડા...

સુઝુકી મોટર્સ ગુજરાતમાં લિથિયમ આયર્ન બેટરીનો પ્લાન્ટ શરૂ કરશે

ગાંધીનગર, તા. ૩૧ જાપાનની સુઝુકી મોટર અને તોશીબાએ આજે જણાવ્યું છે કે ગુજરાતમાં તેમની લિથિયમ આયન બેટરી મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર(જેવી) વર્ષ 2020 થી મોટા પાયે ઉત્પાદન શરૂ કરશે. કેનિચિ આયુકાવા મેનેજિંગ ડિરેક્ટર અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના સીઇઓએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઇન્ડિયા જાપાન બિઝનેસ એન્ડ ટૂરિઝમ કોનક્લેવમાં કહ્યું હતું ક...

દરિયો બૂલેટ ટ્રેનને ડૂબાડશે

અમદાવાદ, તા. 22 ગુજરાત અને મુંબઈને જોડતો બૂલેટ ટ્રેનનો રૂટ આગામી વર્ષોમાં દરિયામાં ડૂબી જાય એવો એક અહેવાલ તાજેતરમાં જ બહાર આવ્યો છે. આ અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં થઈ રહેલાં ક્લાઈમેટ ચેન્જને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનાં કારણે દરિયાની સપાટી વધી રહી છે અને તે વધુને વધુ આગળ વધી રહ્યો છે. આ સંજોગોમાં દરિયાઈ સપાટી વ...