Friday, November 22, 2024

Tag: Jayanti Bhanushali

ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામીની જામીન અરજી ફગાવા...

ભુજ, કચ્છ સહીત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળીની ૭મી જાન્યુઆરી ૨૦૧૯ના ભુજથી મુંબઈ જતી ટ્રેનમાં શાર્પશુટરો દ્વારા ગોળી ધરબી દઈને હત્યા કરવાના આવી હતી. ગુન્હામાં માસ્ટર માઈન્ડ મનિષા ગોસ્વામીએ જામીન પર મુકત થવા કરેલી અરજી ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં છ...

જયંતિ ભાનુશાળીની હત્યા બાદ ગુમ થયેલા તેમના મોબાઈલમાં શું રાઝ છે ?

કચ્છ, તા.૦૮ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા મનીષા અને ભાઉને સીઆઇડી ક્રાઈમની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસસાઈટી) દ્વારા શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયાં ભચાઉ કૉર્ટ સમક્ષ પોલીસે ૧૪ દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં હત્યાકાંડની સાજીસથી માંડીને તેમાં કોણ-કેવી રીતે સામેલ છે તેની તપાસ કરવા ઉપરાંત મરનાર ભાનુશાળી...

ભાનુશાળી હત્યા કેસની સૂત્રધાર મનિષાનું રટણ, ‘હું કાંઈ જાણતી નથી'...

અમદાવાદ, તા.07 જયંતિ ભાનુશાળીના ચકચારી હત્યા કેસમાં હત્યારાઓ અને સોપારી આપનાર છબીલ પટેલ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવનારી મનિષા ગોસ્વામી હું કાંઈ જાણતી નથી તેવું સતત રટણ કરે છે. જો કે, મનિષા હત્યા કેસની માહિતી જાણવા નિયમિત રીતે ઓનલાઈન ન્યુઝ પેપર મોબાઈલ ફોનમાં વાંચતી હતી. મનિષા અને સુરજીત પરદેશી ઉર્ફે ભાઉ પાસેથી મહત્વના પૂરાવાઓ કબ્જે લેવા તેમજ વધુ પૂછપરછ ...

જયંતિ ભાનુશાળીના  મોબાઈલમાં ભાજપના કયા 22 નેતાઓની સેકસ વિડિયો હતી ?

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા મનીષા અને ભાઉને સીઆઇડી ક્રાઈમની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસસાઈટી) દ્વારા શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયાં ભચાઉ કૉર્ટ સમક્ષ પોલીસે ૧૪ દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં હત્યાકાંડની સાજીસથી માંડીને તેમાં કોણ-કેવી રીતે સામેલ છે તેની તપાસ કરવા ઉપરાંત મરનાર ભાનુશાળીનો મોબાઈલ હજુ સ...