Tag: Jetpur
પાછોતરા વરસાદમાં ફરીથી છલકાયાં સૌરાષ્ટ્રનાં જળાશયો
રાજકોટ,તા:૨૯ રાજકોટના અન્ય તાલુકા ગોંડલ , જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં પણ સરેરાશ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવી ગયું હતું. વરસાદના કારણે સ્થાનિક ડેમમાં પણ નવાં પાણીની આવક થઈ છે. જે મુજબ મોતીસર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉપરવાસમાં વરસાદના કારણે રાજકોટના આજી-1 અને આજી-2 ઉપરાંત ન્યારી-1 અને ન્યારી-2 ડેમ...
માસુમ વિદ્યાર્થિની પાસે બિભત્સ માંગણી કરનારા શિક્ષક સસ્પેન્ડ
જેતપુર,તા.26 શિક્ષકે વિદ્યાર્થિની સાથેના પવિત્ર સંબંધને કલંકિત કર્યો હોવાનો કિસ્સો જેતપુરમાં બન્યો છે. આ કિસ્સાને કારણે રાજયભરમાં લંપટ શિક્ષક સામે લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. જેતપુર નપા સંચાલિત કન્યાશાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પાસે અઘટીત માંગણી કરવામાં આવી હતી. શિક્ષક દ્વારા ટ્યુશન ક્લાસીસમાં આ રીતની બીભત્સ માંગણી કરવામાં આવતાં વિદ્યાર્થિન...
ગુજરાતી
English