Saturday, December 14, 2024

Tag: Juhapura

ભગવા અંગ્રોજોએ ગાંધીજીને સત્યાગ્રહના ગુંડા જાહેર કર્યા

રાષ્ટ્રપતિને લઘુમતી સંકલન સમિતિના પ્રમુખ મુજાહિદ નફીસે પત્ર લખીને માંગણી કરી છે કે, ગુજરાતનો કાળો કાયદો (ગુંડા ધારો) રદ્દ કરવા અપીલ છે. માનવ અધિકારોની રક્ષા કરો અને કાળા કાયદા બનાવવાનું બંધ કરો, એવી માંગણી કરી છે. 23 ઓક્ટોબર 20 માઈનોરીટી કો-ઓર્ડિનેશન કમિટી ગુજરાત (MCC) દ્વારા ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ (અટકાવવા) અધિનિયમ 2020, ક્રમાંક 2...

કિસ કરવાનું કહીને પત્નીની જીભ કાપી પતિ ફરાર

અમદાવાદ, તા. 10. અમદાવાદ શહેરના જુહાપુરામાં અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે તેની સાથે કુતૂહલ પણ સર્જાયું છે. આ ઘટનામાં એક પતિએ તેની પત્નીની જીભ કાપી નાખી છે. આ મામલે પરિણીતાએ પોતાના પતિ સામે જ ફરિયાદ દાખલ કરી છે. પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આક્ષેપ કર્યો છે કે તેના પતિએ છરી વડે જીભ કાપી નાખીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુ...

જુહાપુરામાં સાવકા પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું

અમદાવાદ, તા.4 જુહાપુરા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતિ સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે સેટેલાઈટ વિસ્તારમાં રહેતી વિધવાનો પીછો કરી સંબંધી યુવકે રોડ પર અડપલા કરતા વસ્ત્રાપુર પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધ્યો છે. પતિના મૃત્યુ બાદ સંતાનો સાથે અન્ય વ્યક્તિ સાથે મહિલાએ ઘર સંસાર શરૂ કર્યો હતો. વિધવા મહિલા ત...