Tag: KAILESH NATHAN
આઈ.એ.એસ. કૈલાસનાથન ધારાસભ્યોને કરોડોમાં ખરીદ કરી રહ્યાં છે – કોંગ્રેસ
ગાંધીનગર, 4 જૂન 2020
કોરોના રોગમાં ભાજપે ભ્રષ્ટચારના રૂપિયા એકઠા કર્યા છે. તેનાથી કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના પ્રયત્નો કરી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં વડાપ્રધાન ના ઈશારે ધારાસભ્યો તોડવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાનની કચેરીમાં કામ કરતાં આઈએએસ કૈલાસનાથન ધારાસભ્યો તોડવાનું કામ કરે છે. કલેકટર અને પોલીસ અધિકારીઓ થકી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ લ...