Sunday, December 15, 2024

Tag: Kapadvanj

ખેડા જિલ્લાના કપડવંજમાં એક સાથે 4 યુવકોની અંતિમ યાત્રામાં લાગણીના દ્રશ...

ગત શનિવારે કપડવંજમાં ગણેશ વિસર્જન દરમિયાન અશુભ ઘટના બની હતી, નદીના સંગમ પર એક સાથે 6 યુવકો પાણીમાં તનાયા હતા, જેમાંથી 2 બચી ગયા હતા, પરંતુ 4 યુવકોને બચાવી શકાયા ન હતા, તેમના મૃતદેહ મળી આવતા તેમના પરિવાર પર દુ:ખના ડુંગળ તૂટી પડ્યાં છે, શહેરના અંતિસર દરવાજા વિસ્તારમાં રહેતા ચારેય દલિત યુવકોની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ...