ગત શનિવારે કપડવંજમાં ગણેશ વિસર્જન દરમિયાન અશુભ ઘટના બની હતી, નદીના સંગમ પર એક સાથે 6 યુવકો પાણીમાં તનાયા હતા, જેમાંથી 2 બચી ગયા હતા, પરંતુ 4 યુવકોને બચાવી શકાયા ન હતા, તેમના મૃતદેહ મળી આવતા તેમના પરિવાર પર દુ:ખના ડુંગળ તૂટી પડ્યાં છે, શહેરના અંતિસર દરવાજા વિસ્તારમાં રહેતા ચારેય દલિત યુવકોની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી હતી, શહેરમાં એક સાથે ચાર યુવકોની અંતિમ યાત્રા નીકળતા આખુ કપડવંજ શોકમય થઇ ગયું હતુ.


English




You must be logged in to post a comment.