Tag: Kerosene
કાશ્મિરી ગુલાબનનું ઉત્પાદન 10 વર્ષમાં ઉત્પાદન 62 ટકા વધ્યું
ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020
ગુજરાતમાં ગુલાબ આયાત કરીને મંગાવવા પડતા હતા. કૃષિક્ષેત્રની ક્રાંતિ બાદ ગુજરાત ગુલાબની નિકાસ કરતુ રાજ્ય બન્યુ છે. ગુજરાતની ગુલાબના ફુલોના પાકની ખેતી એવી છે કે જે દરેક જિલ્લા ને તાલુકામાં કરવામાં આવે છે. 4178 હેક્ટરમાં તેની ખેતી થાય છે. પણ હવે ખેડૂતો કાંટા વગરના કાશ્મિરી ગુલાબની ખેતી તરફ વળી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં ...
રાજયમાં કેરોસીનની જરૂરિયાત સામે ૨.૮૦ લાખ લિટર ઓછો જથ્થો ફાળવાયો
રાજયમાં કેરોસીનના જથ્થાની જરૂરિયાત સામે કેન્દ્ર સરકાર દ્વારા ૨.૮૦ લાખ લિટર ઓછો જથ્થો ફાળવવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ વિધાનસભામાં લેખિતમાં માહિતી આપીને જણાવ્યુ હતું.
રાજ્યમાં કેરોસીનના જથ્થાની જરૂરિયાત અંગે કોંગ્રેસનાં ભીખાભાઈ જોશીએ વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરી દરમિયાન સવાલ કર્યો હતો કે તા. ૩૦-૦૯...