Tag: Lockdown
બીજા રાજ્યોમાં કામ કરતાં લોકો વર્ષે રૂ.2 લાખ કરોડ મોકલતાં હતા તે 4 મહિ...
મોટી સંખ્યામાં બહારના લોકો તેમના સ્થળે પરત ફર્યા છે. રહેવાસીઓ શહેરોમાં પૈસા કમાતા અને તેમના ઘરે પૈસા મોકલતા, જેનાથી તેમની આજીવિકામાં મદદ મળી. જે બંધ થઈ ગઈ છે. આ આવક એટલી મોટી હતી કે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બીજા 7 રાજ્યોના લોકો બહારની આવક પર નભતા હતા. વળી ભારત બહારથી ગામડાઓમાં નાણાં તેને લોકો મોકલતા હતા તેમાં મોટો ઘટાડો થયો છે. તેથી ગ્ર...
લોકડાઉનથી 7 લાખ લોકોએ મોબાઈલ ફોન બંધ કર્યા, શાળાના કારણે ફરી વધારો
- જોકે, મે 2020માં ટેલિકોમ ઉદ્યોગે ગુજરાતમાં 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા
અમદાવાદ
કોવિડ 19 મહામારીના કારણે થયેલા લોકડાઉનમાં મે 2020ના અંત સુધીમાં ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા. ધ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ બુધવારે મે 2020ના મોબાઇલ સબસ્ક્રિપ્શનના આંકડાનો અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલ...
ઑસ્ટ્રલિયાના મેલબર્નમાં કોરોનાના કેસ વધતાં દોઢ મહિનાનું લોકડાઉન
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે વસતિ ધરાવતા બીજા રાજ્ય મેલબર્નમાં કોરોનાના કેસ વધતાં 6 સપ્તાહનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. મેલબર્નમાં દુકાનો, માર્કેટ બંધ કરી દેવામા આવ્યા છે, લોકડાઉન પહેલા લોકોએ કરિયાણું સહિતની જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા લાઈનો લગાવી હતી. જેના કારણે અનેક દુકાનોમાં સ્ટોક ખાલી થઈ ગયા હતા. મેલબર્નમાં હાલ આશરે 7,50,000 જેટલા વર્કર છે, જેઓ વર્...
અમદાવાદ મોલ સીલ કરાયો હવે અન્ય મોલમાં સઘન તપાસ
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં સામાજીક અંતરનો અભાવ, ભીડ અને મોલમાં આવેલા લોકોએ માસ્ક નહીં પહેરીને ગાઇડલાઇનનો ભંગ કરતા એએમસી દ્વારા મોલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં અનલોક 3ની ગાઇડલાઇન સાથે દેશમાં વેપાર ધંધા ખુલે અને આર્થિક પ્રવૃતિને વેગ મળે તે માટે મોલ કેટલીક ગાઇડલાઇન સાથે શરુ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંત...
અનલોક-3 માં શું ખુલશે અને શું નહિ એની પુરી માહિતી જાણો
ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા
ગૃહ મંત્રાલયે (MHA) આજે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ પ્રવૃત્તિઓ ખોલવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી. અનલોક 3માં, કે જે 1લી ઓગસ્ટ, 2020થી લાગુ થશે, તબક્કાવાર પ્રવૃત્તિઓ ફરી ખોલવાની પ્રક્રિયા આગળ જતાં વધુ વિસ્તારવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલ નવી માર્ગદર્શિકાઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસ...
કોરોનાના વધતા સંક્રમણને લીધે બિહારમાં 17 દિવસનું લોકડાઉન
કોરોના મહામારી વચ્ચે બિહાર સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઊચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ નીતિશ કુમાર સરકારે બિહારમાં ફરી એક વખત લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની રફતાર રોકવા માટે સરકારે ફરી એકવાર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે બિહારમાં આગામી 16મી જુલાઈથી 31મી જુલાઇ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. જોકે, આ દરમિયાન તમ...
મીની લોકડાઉનથી કોઈ ફાયદો નહીં થાય, ૧૪ દિવસ જરૂરી: રણદીપ ગુલેરિયા
દેશમાં ફરીથી વધી રહેલા કોરોના વાયરસના કેસને પગલે મોટાભાગના રાજ્યો ફરીથી લોકડાઉન લગાવી રહ્યા છે. જોકે, વિવિધ રાજ્ય તરફથી લગાવવામાં આવેલા લોકડાઉન પર દિલ્હીની એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ પોતાની અસહમતી દર્શાવી છે.
ડોક્ટર ગુલેરિયાનું કહેવું છે કે થોડા સમય માટે લગાવવામાં આવેલું લોકડાઉનથી કોરોનાનું સંક્રમણ ઓછું કરવામાં કોઈ મદદ નહીં મળે. જો ક...
દેશના અનેક શહેરોમાં આંશિક લોકડાઉન
ઝડપથી વધતા કોરોના કેસોએ વિવિધ રાજયોની ચિંતા વધારી દીધી છે. સંક્રમણને રોકવા હવે સરકારે નાના લોકડાઉન લગાવી રહી છે. યુપી, બિહાર, પ.બંગાળ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પૂણે અને પિપરી, ચિંચવાડામાં લોકબંધી જાહેર કરી છે બંને જીલ્લામાં ૧૩ થી ૨૩ સુધી બધુ બંધ રહેશે. થાણેમાં પણ ૧૯મી સુધી બધુ બંધ રહેશે.
મધ્યપ્રદેશ સરકારે દર રવિવારે લોકડાઉનનો નિર્ણય લીધો છે. ...
કોરોનથી કંટાળ્યા હો તો આબુ ફરતા આવો, અમારી સલાહ ‘ના’ છે
કોરોના લોકડાઉનને કારણે 3 મહિનાથી બંધ માઉન્ટ આબુના પર્યટન સ્થળ અને હોટળ આજથી ખોલી દેવામાં આવ્યા છે. પર્યટકોને આવા-જવાની છૂટ છે પરંતુ સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સ, માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરવાનું રહેશે.
કોરોના મહામારીને કારણે માઉન્ટ આબુ ફરવા આવતા પ્રવાસીઓ સરકારના નિયમોનું પાલન કરવું પડશે. હોટલને ખોલવા...
સાબરમતી આપઘાતની નદી બની આ મહિનામાં 11 આપઘાત, 3 પ્રયાસો
લોકડાઉનને હળવો કરીને અનલોક-1.0 ની જાહેરાત કરવામાં આવ્યા બાદ શહેરમાં મોટાભાગની ગતિવિધિઓ સામાન્ય બની રહી છે. જા કે અનલોક-1.0ની શરૂઆત થતાં જ અમદાવાદમાં આપઘાતના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે…. ક્યાંક નાગરીકો ઘરમાં તો ક્યાંક નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બુધવારે એક યુવાને ઓવરબ્રિજ ઉપરથી કૂદીને આપઘાત કરવાનો બનાવ પણ બન...
રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની વાતો માત્ર અફવા: વિજય રૂપાણી
મુખ્યમંત્રી સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશીયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરી રહી નથી તેમ પણ સ્પષ્ટ કર્યું છે.
મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આવી અફવાઓથી ગેરમાર્ગે દોરવાઈ ના જવાની અપીલ કરી છે.
20મી જૂને પાવાગઢ મંદિર ખુલશે ?
દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. લોકડાઉનના કારણે ધંધા-ઉદ્યોગ અને ફરવા લાયક સ્થળો અને ધાર્મિક સ્થળોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. લોકડાઉનના ત્રીજા તબક્કા બાદ રાજ્ય સરકાર દ્વારા ધંધા-રોજગારને ખોલવા માટે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારબાદ લોકડાઉન 5માં કેન્દ્ર સરકાર દ્વારા 8 જૂનથી ...
બાલાસિનોરમાં કોરોનાના નિયમોનું પાલન ન કરતાં 4200નો દંડ ફટકારાયો
લુણાવાડા, 11 જૂન 2020
ગુજરાત સરકાર દ્વારા અનલૉક - 1 માં કોરોના સંદર્ભેની પુરતી તકેદારી રાખી કોરોના વૈશ્વિક મહામારીના કડક નિયમોનું પાલન કરી સરકારની ગાઇડ લાઇનને અનુસરીને બજારો ખોલવા છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સામાજિક અંતર જાળવવા સાથે ફરજિયાત માસ્કનો ઉપયોગ અને ભીડભાડ એકઠી ના થાય તેની વિશેષ કાળજી લેવા જણાવ્યું છે.
તે સંદર્ભે મહિસાગર જિલ્લા વહીવ...
કોંગ્રેસે રિસોર્ટમાં 23 ધારાસભ્યો ભેગા કર્યા, માલિક સામે પોલીસ કાર્યવા...
રાજકોટ,
કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા હાલમાં જ પાર્ટી છોડી દીધી છે અને પોતાના તમામ પદો પરથી રાજીનામા આપી દીધા છે. કુલ 8 ધારાસભ્યો ટૂંકા ગાળામાં કોંગ્રેસ છોડીને ગયા છે, ત્યારે હવે કોંગ્રેસની સ્થિતી એવી છે કે શક્તિસિંહ ગોહિલ કે પછી ભરતસિંહ સોલંકી બંનેમાંથી એક જ ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણી જીતી શકે તેમ છે.
આ સ્થિતીમાં કોંગ્રેસે પ...
લગ્નપ્રસંગનું આયોજન કરતા પહેલા આ જાણી લો.
હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલી છે. લોકોએ લગ્ન પ્રસંગોની મંજુરી માટે જીલ્લા કક્ષા સુધી લંબાવવું ન પડે અને યોગ્ય મોનીટરીંગ થાય તે માટે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્નનું આયોજન કરી શકાશે અને જે જગ્યાએ લગ્ન યોજાનાર હોય તે જગ્યાએ કોરોન...