Tag: Lockdown
કન્ટેન્ટમેન્ટ વિસ્તાર 30 જૂન સુધી નઈ ખુલે
સમગ્ર દેશમાં COVID–19ની અસરોને ધ્યાને લેતા National Disaster Management Authorityના નિર્દેશ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦.૦૫.૨૦૨૦ના હુકમથી કન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૦.૦૬.૨૦૨૦ સુધી lock down ની અવધિ લંબાવવામાં આવેલ છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયન...
વડોદરા RTO ખાતે વિવિધ સેવાઓનો પ્રારંભ આવતી કાલથી થશે
વડોદરા,
વડોદરા શહેર - જિલ્લાના ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારો તેમજ મોટર વાહન સબંધિત વિવિધ સેવાઓ ઇચ્છતી મોટરીંગ પબ્લીકને માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ( RTO ) વડોદરા દ્વારા તા.04/06/2020 ના રોજથી વિવિધ કામગીરી શરૂ કરવામાં આવશે. આર.ટી.ઓ.સબંધિત કામગીરી માટેની વેબસાઇટ www.parivahan.gov.in પર મુલાકાત લઇ પોતાને સબંધિત કામગીરીની ઓનલાઇન એપ...
અમદાવાદ ફરી જીવંત થયું
અમદાવાદ,
શહેર આજથી ફરી એક વખત ધબકતું થયું છે. આજથી શહેરમાં તમામ વેપાર- ધંધા-ઓફિસો, બસ સેવા સહિત તમામ રોજગાર ધંધા શરૂ થતાં અમદાવાદ ફરી એકવાર પહેલા જેવું જોવા મળી રહ્યું છે. આજે સવારથી જ એએમટીએસ બીઆરટીએસ બસ સેવા શરૂ થઈ ગઈ હતી. લોકો રોડ પર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બંને સાથે શહેરજનો કામે વળગતા અલગ જ ચિત્ર અમદાવાદન...
હવે ભાડાનું બાઈક લઈને બીજા રાજ્યમાં જય શકાશે, નવી એડવાઈઝરી
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 01 જૂન 2020 ના રોજ જારી કરેલા "ભાડા કેબ / મોટરસાયકલ યોજનાઓ", સૂચન નંબર આરટી-11036/09/2020-એમવીએલને લાગુ કરવા કેટલાક હિતધારકો પાસેથી પ્રાપ્ત મુદ્દાઓના આધારે પરામર્શ જારી કરી છે. (પીટી -1) જણાવે છે કે-
કોઈ પણ વ્યક્તિ જે વ્યવસાયિક વાહન ચલાવે છે જેની પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ / આઈડીપી છે અને ભાડેની મોટર કેબ (ફોર...
FIR મંદી અને તાળાબંધીમાં ગુજરાતમાં ચક્રવૃદ્ધિ વ્યાજ 70 ટકા વસૂલ કરવાનો...
ગાંધીનગર, 30 મે 2020
આર્થિક મંદી અને લોકડાઉનના કારણે લોકોના આર્થિક વ્યવહારો ખોરવાઈ જતાં 30થી 70 ટકા વ્યાજ વસૂલીને વ્યાજખોરોએ ગુજરાતમાં અનેક સ્થળે ત્રાસવાદ શરૂ કર્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વ્યાજખોરી ત્રાસવાદનું રૂપ ધારણ કરી ચૂકી છે. કોરોનાના કારણે વ્યાજ ન ભરી શકતાં લોકો પાસેથી હવે 70 ટકા વ્યાજ વસૂલાતું હોવાની વ્યાપક ફર...
પરિણીતાનું 4 મહીના બાદ પરિવાર સાથે પુન: મિલન
દાહોદ,
હાલ કોરોના વાયરસની મહામારીને અંકુશમાં લેવા સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે, તંત્રની સાથે ભારત સરકાર પુરસ્કૃત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલીત દાહોદના સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ સતત ૨૪ કલાક પોતાની સેવા આપી રહ્યુ છે.
આવા એક કેસમાં એક પરિણીતાને ચાર માસ તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
વાત એવી છે કે તાજેતરમાં જ સાગ...
લોકડાઉનમાં પાન-મસાલાની બચત રકમનો ઉપયોગ જરૂરિયાત મંદો માટે કર્યો
સુરેન્દ્રનગર,
કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ગુજરાતમાં નાના-મોટા ધંધા - વ્યવસાય બંધ થયા હતા. જેના કારણે આ ધંધા- વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોની સાથે દરરોજ પાન – મસાલા - ધુમ્રપાન કરતા લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઈ હતી.
આવી વિકટ પરિસ્થિતિમાં ધુમ્રપાન કરતા લોકો મકકમ મનોબળ સાથે તેમના વ્યસનોને તિલાંજલી આપવા અને આફતને અવસરમાં બદલવા ક...
લોકડોવન માં ઘરેલુ હિંસાના વધી રહેલા મામલા, નિવૃત્ત શિક્ષક પત્નિને ત્રા...
નવસારી,
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઍક ગામમાં નિવૃત શિક્ષક અને તેમનો પરિવાર રહે છે. બાળકોના જન્મ પહેલાંથી જ શિક્ષક પોતાની પત્નીને બીજા કોઇ સાથે સબંધ છે તેવો વહેમ રાખી પત્ની પર અમાનવીય વ્યવહાર કરતો હતો. જેથી તેમની મોટી દિકરી માતાને પોતાની સાથે સાસરીમાં રાખતા હતાં. પરંતુ શિક્ષક દિકરીના સાસરીમાં જઇને પણ ઉત્પાત મચાવતો હતો.
આવા રોજબરોજના ઝઘડા...
મકાનમાલિકના ત્રાસ અને ધમકીથી કંટાળી પરિણીતાએ પોલીસેને ફોને કર્યો
સુરત,
શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મકાન ખાલી કરવા દબાણ અને હેરાન કરી રહેલા મકાન માલિક સામે રક્ષણ મેળવવા અભયમ હેલ્પલાઈન ટીમને મદદ કરવા વિનંતી કરી હતી. જેથી ઉમરા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી મકાન માલિક સાથે ચર્ચા કરી સમાધાન કરાવ્યું હતું.
જહાંગીરપુરામાં રહેતા પુષ્પાબહેને અભયમને જણાવ્યું હતું કે, ...
મુસ્લિમ સમાજે લોક ડાઉન અને સોશીયલ ડિસ્ટન્સના નિયમો પાળીને રમજાન ઈદની ઉ...
વડોદરા: કોરોના સંકટ વચ્ચે આવેલા સહુ થી મોટા તહેવાર એટલે કે રમજાન ઈદની આજે વડોદરા શહેર અને જિલ્લામાં શાંતિ અને ભાઇચારાના વાતાવરણમાં અને બહુધા સોશીયલ ડિસ્ટન્સ અને લોક ડાઉન ના નિયમો પાળીને મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઘરમાં જ અને ઘરના સદસ્યો સાથે નમાજ અને બંદગી કરીને ઈદની ઉજવણી કરનારા નગરસેવક ફરીદ ભાઈ લાખાજીવાલા એ જણાવ્યું કે અમે ઘરને જ ...
રેલવે આગામી 10 દિવસમાં 36 લાખ પરપ્રાંતીય શ્રમિકોને વતન પહોંચાડશે
ભારતીય રેલવે આગામી 10 દિવસમાં વધુ 2600 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવશે
આ નિર્ણયના કારણે અંદાજે 36 લાખ પરપ્રાંતીય શ્રમિકોને લાભ મળશે
છેલ્લા 23 દિવસમાં ભારતીય રેલવેએ 2600 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું છે
અંદાજે 36 લાખ ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો અત્યાર સુધીમાં તેમના વતન રાજ્યમાં પહોંચી ગયા છે
સમગ્ર દેશ અત્યારે કોવિડ-19 મહામારી સામે...
અમિત શાહના પઢાવેલા પોપટ રૂપાણીએ અમદાવાદને ફરી સંકટમાં મૂકી દીધું
અમદાવાદ પર ફરી એક વખત મહા સંકટ આવી ગયું છે. અહીં ફરી એક વખત અમદાવાદ બંધ કરી દેવાયું છે. 10 દિવસ માટે અમદાવાદમાં દૂધ અને દવા સિવાયની એક પણ ધંધો ચાલુ નહી રહે.
અમદાવાદમાં સ્થિતી સુધરવાના બદલે ખરાબ થઈ રહી છે. માત્ર અમદાવાદ જ નહીં ગુજરાતની સ્થિતી અત્યંત ખરાબ થઈ છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીના પઢાવેલા અંગુઠાછાપ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આ સીધી નિષ્ફ...
રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં રાત્રિના ૭ થી સવારના ૭ દરમિયાન લોકો ઘરમાં...
૦૫-૦૫-૨૦૨૦
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે,
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉનના ત્રીજા તબક્કાના ચુસ્ત અમલ માટે રાજ્યના પોલીસ કર્મીઓ અને જાગૃત નાગરિકો પણ ખાસ તકેદારી રાખે એ જરૂરી છે. લોકડાઉન દરમિયાન રાજ્યના તમામ વિસ્તારોમાં રાત્રીના સાત કલાકથી સવારના સાત કલાક દરમિયાન લોકો ઘરમાં જ રહે, બહાર ન નીકળે, જો બહાર નીકળશે તો તેમની સામ...
લૉકડાઉનમાં 36,500 ક્વિન્ટલ કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ ન...
મહારાષ્ટ્રના 34 કેન્દ્રોમાં લુઘતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી ચાલી રહી છે; લૉકડાઉન દરમિયાન કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસની ખરીદી થઇ છે. તો ગુજરાતમાં કેમ ન થઈ એવું ખેડૂતો રૂપાણી સરકારને પૂછી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં ઉત્પાદિત થયેલો લગભગ 77.40% કપાસ બજારમાંઆવી ગયો છે અને 25 માર્ચ 2020 સુધીમાં તેનું વેચાણ થઇ ગયું છે; કોટન કોર્પ...
310 લોકોના મોત લોકડાઉનથી કઈ રીતે થયા, તે જાણો સનસની વિગતો
સિવિલ સોસાયટીના ટ્રેકર, અખબારો, ઓનલાઇન ન્યુઝ પોર્ટલો અને સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ માહિતીના આધારે, કહે છે કે 30 એપ્રિલ સુધીમાં તમામ 310 મોત થયા છે. અકુદરતી બિન-કોવિડ મૃત્યુ મુખ્યત્વે લોકડાઉનને કારણે થાય છે. ભૂખમરો અને આર્થિક તકલીફ (દા.ત., ખેત પેદાશો વેચવામાં અસમર્થતા) ને લીધે 34 લોકો મૃત્યુ પામ્યા હતા; 20 થાકને લીધે (ઘરે ચાલવું, રેશન અથવા પૈસા માટે ...