Friday, January 24, 2025

Tag: Lockdown

રાજ્યભરમાં ડ્રોન ફુટેજના આધારે અત્યાર સુધીમાં લોકડાઉન ભંગના ૧૦,૩૯૧ ગુન...

રાજ્યમાં ૧.૧૫ લાખથી વધુ ગુનાઓ દાખલ કરાયા. રાજ્યભરમાં ડ્રોન ફુટેજના આધારે અત્યાર સુધીમાં લોકડાઉન ભંગના ૧૦,૩૯૧ ગુના નોંધીને ૨૦,૦૪૨ વ્યક્તિઓની ધરપકડ કરાઈ.

ભારતીય રેલ્વે બ્રિજ અને ટ્રેક્સના લાંબા સમયથી બાકી રહેલા મેન્ટેનન્સ કા...

સલામતી અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે, ભારતીય રેલ્વેના બેકએન્ડ લડવૈયાઓ આ લોકડાઉન દરમ્યાન, યાર્ડના રિમોડેલિંગ, કાતરના ક્રોસઓવરના નવીનીકરણ ઉપરાંત પુલ અને ટ્રેકના લાંબા સમયથી બાકી રહેલા મુખ્ય જાળવણી કાર્યો કરે છે. ઘણા વર્ષોથી પડતર, તેમણે ભારતીય રેલ્વેનો સામનો દેશભરના વિવિધ વિસ્તારોમાં અડચણ રૂપે કર્યો. ટ્રેક, સિગ્નલ અને ઓવરહેડ ઇક્વિપ...

કોરોના રોગમાં પ્રજાના સળગતાં 20 સવાલો, રૂપાણી આપો જવાબ

28 એપ્રિલ 2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતે જે શ્રેણીબદ્ધ પગલાંઓ, આરોગ્યલક્ષી કાર્યવાહિ અને કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા લોકડાઉનના ચુસ્ત પાલન સહિતની કરેલી કામગીરીનું વિસ્તૃત વિવરણ આ વિડીયો કોન્ફરન્સમાં કર્યુ હતું. વિજય રૂપાણી ગુજરાતની સાચી સ્થિતી ...

કોવિડ-19 લોકડાઉન છતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને રોહતાંગ પાસને ત્રણ અઠવા...

બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ રાહતાંગ પાસ (દરિયાની સપાટીથી 13,500 ફીટની ઊંચાઈ પર સ્થિત) પરથી બરફ દૂર કરીને આજે એને ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લો મૂક્યો હતો. હિમાચલ પ્રદેશનાં લાહોલ અને સ્પિતિ જિલ્લાને દેશનાં બાકીના વિસ્તારો સાથે જોડતો આ ધોરી નસ સમાન માર્ગ છે. આ માર્ગ ગયા વર્ષે 18 મેના રોજ ખુલ્યો હતો. હિમાચલ પ્રદેશની સરકારે લણણી શરૂ કરીને ખેડૂ...

ગૃહ મંત્રાલયે અમુક શ્રેણીઓની દુકાનો ખોલવા સંબંધિત આદેશ આપ્યો

MHA issues Order to States/UTs to allow Opening of Certain Categories of Shops, except those in Single and Multi-brand Malls. These Relaxations in Lockdown Restrictions would not applicable in Hotspots/Containment Zones.

નરેન્દ્ર મોદી સવારે 10 વાગે લોકડાઉન વધારશે કે દૂર કરશે ? તો પછી ગુજરાત...

પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે દેશને ફરીથી સંબોધન કરશે, લોકડાઉનમાં વધારોની જાહેરાત કરી શકે છે. ગુજરાતમાં 15 એપ્રિલથી 1મે કે 16 મે સુધી વેકેશન લંબાવવામાં આવ્યું છે. ગુજરાત કેન્દ્ર સરકારને પૂછ્યા વગર નિર્ણય કરતું નથી. તેથી લોકડાઉન લંબાવવામાં આવે એવી પૂરી શક્યતા છે. ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપીને લંબાવવામાં આવે તેવી શક્યતા છે. હજું ગઈ કાલે અમદાવાદ...

VIDEO નર્સો સાથે પોલીસનું અમદાવાદમાં ખરાબ વર્તન

અમદાવાદમાં કાલુપુરમાં આરોગ્ય સ્ટાફ જોડે પોલિસનું ખરાબ વર્તન. નર્સનો રોષ ફાટી નિકળ્યો. પોલીસ રોજ અહીં પરેશાન કરી રહી છે. કોરોના સામે સૌથી વધુ નજીક રહીને લડત આપતા વોરિયર્સની સાથે પોલીસ વિભાગે આવું વર્તન કરવું અયોગ્ય, પોલીસ વિભાગ આ પોલીસકર્મીઓને સજા આપે

ઘઉંની માંડ 26-30 ટકામાં લણણી થઈ, બાકી ખેતરમાં પડી રહ્યો છે માલ

2020 દરમિયાન રૂ. 526.84 કરોડની કીંમતના 10 લાખ મેટ્રિકટનથી વધુ કઠોળ અને તેલીબીયાંની સરકારી ખરીદી કરવામાં આવી, જેનો લાભ 75984 ખેડૂતોને થયો ખેડૂતો પાસેથી સીધી જથ્થાબંધ ખરીદી કરનારાને સુગમતા કરી આપવામાં આવી; ઈ-નામ પર લોજીસ્ટીકસ એગ્રીગેટરનો પ્રારંભ ભારતીય રેલવે ઝડપથી ખરાબ થઈ જતી વસ્તુઓ, બિયારણ, દૂધ, અને ડેરી ઉત્પાદનો જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠા મા...

મજૂરો પર ત્રેવડો હુમલો, 92 ટકાએ કામ ગુમાવ્યું અને 42 ટકા પાસે ખાવાનું ...

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે દેશમાં 21 દિવસથી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે પરપ્રાંતિય મજૂરોની આજીવિકા પર સૌથી વધુ અસર પડી છે. 3,196 બાંધકામ કામદારો પર કરાયેલા સર્વેમાં આ માહિતી બહાર આવી છે. સર્વે અનુસાર, લોકડાઉનને કારણે 92.5 ટકા કામદારો એકથી ત્રણ અઠવાડિયા સુધી કામ ગુમાવી ચૂક્યા છે. લોકડાઉન દરમિયાન, બિન-સરકારી સંગઠન 'જન સહજ' એ ઉત્તર અ...

ગુજરાતમાં 5 લાખ લોકો પર એક ડ્રોન નજર રાખીને જાસૂસી કરે છે

ગાંધીનગર, 5 એપ્રિલ 2020 રાજ્યમાં 114 ડ્રોન મારફતે ગુજરાતના 6.50 કરોડ લોકો અને વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે . 5,70,175 લોકો પર એક ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદમાં થોડા લોકો પકડાયા છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 24 કલાકમાં 1213 અને હોમ કવોરન્ટાઈન ભંગના 415 તથા અન્ય 201 ગુનાઓ મળી કુલ 1865 ગુનાઓ 04 એપ્રિલ 2...

શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત

કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ જયેશ શાહ .ગાંધીધામ કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે. આરએ...

લૉકડાઉન દરમિયાન ખેતીવાડી અને સંબંધિત સેવાઓને છૂટ મળી

નવી દિલ્હી, 28-03-2020 કોરોના વાયરસનો સામનો કરવા માટે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન ખેતીવાડી અને સંબંધિત સેવામાં સંકળાયેલા લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે, તેમને છૂટછાટ આપવામાં આવી છે. લૉકડાઉનનો અમલ થયા પછી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર ખેડૂતો સંબંધિત મુદ્દાઓ પર ...