Tag: Lothal
સાંસ્કૃતિક, પ્રવાસન કેન્દ્રીય રાજ્યમંત્રીએ ગુજરાતમાં આવેલા હડપ્પા સંસ્...
ગાંધીનગર, 12-02-2020
સાંસ્કૃતિક પ્રવાસન મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે આજે ગુજરાતની મુલાકાત દરમિયાન સિંધુ સરસ્વતી સભ્યતાનું સાંસ્કૃતિક કેન્દ્ર લોથલની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે આ વર્ષના બજેટ 2020માં લોથલને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે બજેટ ફાળવવામાં આવ્યું છે.
લોથલની મુલાકાતે આવેલા મંત્રી પ્રહલાદસિંહ પટેલે લોથલના સ...
લોથલમાં મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને ગિફ્ટમાં મેરિટાઇમ પાર્ક બનશે
ગાંધીનગર,તા.21 કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી હતી કે ગુજરાતના લોથલમાં આધુનિક મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ઉભુ કરવામાં આવશે અને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મેરિટાઇમ પાર્ક બનાવવામાં આવશે.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં તેમણે જણાવ્યું હતું કે લોથલ હડપ્પા સંસ્કૃતિમાં એક મહત્વનું બંદર હતું....
આજે પણ સ્માર્ટ સીટી માટે આદર્શ બની શકે તેવુ ઈ.સ.પૂર્વે 2300 સાલનું લોથ...
ગાંધીનગર,તા.15
દેશમાં સ્વચ્છ અને સ્માર્ટ સિટીની વાતો થાય છે પરંતુ હકીકતમાં ગુજરાતનો પુરાણકાળ જોઇએ તો આવા સ્માર્ટ સિટી તે સમયે જોવા મળતા હતા. સમગ્ર વિશ્વ આજે દરિયાકિનારાના વેપારમાં જાન રેડી રહ્યું છે પણ નવાઇની બાબત એવી છે કે બંદરોના ઇતિહાસની તુલના કરવામાં આવે તો ગુજરાતને વિશ્વના દેશો ભૂલી શકે તેમ નથી, કારણ કે ઇતિહાસકારોના મતે દુનિયાનું સૌથી પહેલ...