Tag: Maharashtra
પલળી ગયેલી ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યાં
અમદાવાદ, તા.૨૩
ગુજરાત બહારના અન્ય રાજ્યોમાંથી આવી રહેલી ડૂંગળીનાં સંગ્રહિત પાકમાં પચાસ ટકા પાક પલળી જવાના કારણે ભાવમાં પણ ભડકો થયો છે. જેના કારણે ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદની સિઝન બાદ શાકભાજીના ભાવમાં અગાઉની સરખામણીએ અંદાજે પચાસ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. એક મહિના પહેલા ડુંગળી બજારમાં દ...
શામળાજી બસ સ્ટેન્ડ આજુબાજુ વિસ્તારમાં ગંદકી થી ત્રાહિમામ યાત્રાળુઓ
શામળાજી,તા.૧૨
શામળાજી મંદિરમાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી દરરોજ મોટા પ્રમાણમાં ભક્તો મંદિરમાં બિરાજતા શામળિયા ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે. શામળાજી બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં અને અનેક જગ્યાએ ગંદકી થી મુસાફરો અને યાત્રાળુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત શામળાજી મંદિર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફોટો સેશન પૂ...
સ્વચ્છ ભારતનો સંદેશો લઈને આવેલ સાયકલ રેલીનું શામળાજી શ્યામલ વનમાં સ્વા...
શામળાજી, તા.૧૨
સમગ્ર ભારતમાં જ્યારે સ્વચ્છતા અંગેનો લોક જુવાળ છે, ત્યારે NCC વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં સાઇકલ રેલી દ્વારા સ્વચ્છતા અંગેનો સંદેશો ફેલાવવાનું આયોજન કરવામાં આવેલ છે, આ સ્વચ્છતા સાઈકલ રેલી મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશી અને ગુજરાત એન.સી.સી દ્વારા બેટન લઇ આ સંદેશો ગુજરાતના તમામ જિલ્લામાં પ્રસાર કરતા આ રેલી શામળાજી મુકામે આવી પહોંચી ...
ચાઈલ્ડ ટ્રાફિકીંગ કેસમાં પૂના-સુરતથી બાળકીઓ ઉપાડી લાવનાર આરોપીની ધરપકડ...
અમદાવાદ, તા.9
બેએક મહિના અગાઉ નવા વટવા વિસ્તારમાંથી રેસ્કયુ કરાયેલા 17 બાળકો અને સંરક્ષણ ગૃહમાં આશરો લઇ રહેલી બે બાળાઓ પૈકી ચારનું અપહરણ કરીને વર્ષો અગાઉ અમદાવાદ લાવી તેમની પાસે સલાટ પરિવાર ભિક્ષાવૃત્તિ-ચોરી કરાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટની મુખ્ય સૂત્રધાર આનંદી સલાટના ફરાર પુત્ર બેતાબ ઉર્ફે શિવમને ઝડપી...
રાજકીય પીઠબળથી દીપિકા ચૌહાણનું બરફીને સ્પેશિયલ કવચ
અમદાવાદ, તા.09
ડેપ્યુટી ફૂડ કમિશનર દીપિકા ચૌહાણ અને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં થયેલી ફરિયાદના સંદર્ભમાં પગલાં લેવાની સૂચના આપતી અરજી બે વર્ષ સુધી ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીમાં પહોંચાડવામાં આવી હોવા છતાંય ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ દૂધના કહેવાતા માવાને નામે બોગસ કૃત્રિમ માવાને ડમ્પ કરનારાઓમાંથી અમ...
ગાંધીના ગુજરાતમાં વર્ષે 100 કિસાનો આત્મહત્યા કરવા મજબુર
ગાંધીનગર, તા.૦૭
ભારતના દેશોની સરકારો માટે કિસાન આત્મહત્યા કરે એ વિકરાળ પ્રશ્ન બની ચૂક્યો છે. અને તેમાંથી આપણું ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. આ સમયે મહાત્મા ગાંધીના શબ્દો યાદ આવે તે સ્વાભાવિક છે. ગાંધીજીની 150મી જન્મજ્યંતિ આખો દેશ ઉજવી રહ્યો છે ત્યારે દેશના વિવિધ રાજ્યોમાં કિસાનોની આત્મહત્યાના આંકડા ચોંકવનારા છે.
ચોંકાવનારી બાબત એવી સામે આવી છે ક...
જલોત્રા ગામમાં 40 વર્ષ બાદ ચાર એકરમાં 300 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન
પાલનપુર, તા. 19
એક સમયે ધાણધાર પંથક તરીકે ઓળખાતા પંથક શેરડીના સાંઠાઓથી લહેરાતો હતો ત્યાં પાણીના તળ ઊંડા ગયા બાદ હવે 40 વર્ષ પછી 4 એકરમાં શેરડીનું 300 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મિકેનિકલમાં ડિપ્લોમા કરનારા 40 વર્ષના ખેડૂતે કર્યું છે. જે જલોત્રા ગામમાં 50 વર્ષ પૂર્વે વડદાદા શેરડીનો ગોળ બનાવતા હતા ત્યાં પ્રપોત્રે શેરડીનો મબલખ પાક લેતા લોકો મોમાં આં...
ગુજરાતમાં BSFમાં બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું, 15 સામે ચિલોડા ...
ગાંધીનગર, તા:૧૭
હવે સેનામાં પણ બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે, ગુજરાત, દીવ-દમણ અને મહારાષ્ટ્રમાં બીએસએફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં દિલ્હીમાં લેવાયેલી લેખિત પરીક્ષા બાદ ગાંધીનગરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે ફિજીકલ ટેસ્ટની પરીક્ષા હાધ ધરવામાં આવી છે, જેમાં 350 ઉમેદવારો આવ્યાં હતા, તેમાથી 15 ઉમેદવારોના ફિંગરપ્રિન્...