Friday, November 22, 2024

Tag: Make in India

દેશ નહીં વેચું એવું કહેનારા મોદીએ 131 કંપનીઓ ફૂંકી મારી, આવતા વર્ષે 10...

મોદી સરકારની બે મોઢાની વાત : મેક-ઇન ઇન્ડિયાની બુમરાણ વચ્ચે 131 કંપનીઓ વેચી દીધી 18 માર્ચ 2021 2014માં મોદીએ દેશના લોકોને વચન આપ્યું હતું કે હું દેશને નહીં વેચવા દઉં. પણ વડાપ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મદીએ ગુજરાતની જેમ દેશની 131 કંપનીઓ ફૂંકી મારી છે. આવતા વર્ષે બીજી 100 કંપનીઓને વેંચી મારવાનું આયોજન કરવા દરેક વિભાગને કામ સોંપીને માત્ર તેના પ...

ચીનથી આયાત થતી વસ્તુઓનું લોકલ પ્રોડક્શન માટે પ્રોત્સાહન

ચીનને આર્થિક મોરચે ઘેરવા માટે ભારતમાંથી ચીનના માલના બહિષ્કારના શ્રીગણેશ થઈ ગયા છે વેપારીઓ-ઉદ્યોગપતિઓમાં ધીમે ધીમ જાગૃતિ આવી રહી છે અને સ્થાનિક કંપનીઓની બનાવટની ચીજવસ્તુઓને પ્રાધાન્ય મળે તે માટે નવી માર્કેટ સ્ટ્રેટેજી રચવામાં આવી રહી છે. આગામી ચાર-છ મહિનામાં તેની ભૂમિકા ઉભી કરી દેવાશે. તેના માટે રાજ્ય-કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આગળ વધશે. સ્થાનિક ...

મહારાષ્ટ્ર સરકારે ચીન સાથેનો 5,000 કરોડનો પ્રોજેકટ રદ કર્યો

લદ્દાખની ગલવાન ઘાટીમાં ૨૦ સૈનિકોની શહાદત બાદ ચીનની વિરૂદ્ઘમાં દેશભરના લોકોમાં ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ લોકો ચીનના સામાનના બહિષ્કારની વાત કરી રહ્યા છે. આ સમયે મહારાષ્ટ્ર સરકારે ચીનને મોટો ઝટકો આપ્યો છે. રાજય સરકારે કેન્દ્ર સાથે વાતચીત બાદ ચીનની 3 કંપનીના પ્રોજેકટ પર હાલમાં રોક લગાવી છે. આ પ્રોજેકટની કિંમત આશરે 5,000 કરોડ રૂપિયા...

સરકારની ‘મેક ઇન ઈન્ડિયા’ નીતિનો લાભ લેવા માટે વિશ્વભરના શિ...

ભારત સરકારે તાજેતરમાં સરકારી ખરીદી અને અન્ય સેવાઓ માટે તેની 'મેક ઇન ઈન્ડિયા' નીતિમાં સુધારો કર્યો છે. સુધારેલી નીતિ હેઠળ રૂ. 200 કરોડથી ઓછી ખરીદીના અંદાજિત મૂલ્ય માટે, તમામ સેવાઓ ખરીદવા માટે સક્ષમ અધિકારીની મંજૂરી સિવાય કોઈ વૈશ્વિક ટેન્ડર બહાર પાડવામાં આવશે નહીં. કેન્દ્રીય શિપિંગ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયાએ સરકારની કાર્ગો પરિવહ...

#boycottchina કેટલા અંશે સફળ થશે?

ભારત-ચીનના સરહદી વિવાદની ઘટના સામે આવ્યા બાદ લોકોમાં દેશભાવના ચરમસીમા પર છે. ઠેર ઠેર ચાઈનીઝ પ્રોડક્ટસ અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગના પૂતળાના દહન કરવામાં આવ્યા અને ભારે આક્રોશ સાથે દેખાવો યોજાયા હતા. ચીનની આઈટમોનો બહિષ્કારની વાતો એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. પરંતુ શું હકીકતમાં મેડ ઈન ચાઈનાની આઈટમોનો બહિષ્કાર કરવો શક્ય છે ખરૂ?? ભારત સાથે ગાઢ આર્થ...

ચાઇનીસ કંપનીઓને ફટકો: BSNL અને MTNLના ટેન્ડર રદ

ભારતે આર્થિક મોરચે ચીનને જડબાતોડ જવાબ આપવો શરૂ કર્યો છે  ભારત સરકારે સરકારી ટેલિકોમ કંપનીઓને કોઈ પણ ચાઈનીઝ કંપનનીના ઇક્વિપમેન્ટનો ઉપયોગ ના કરવા જણાવ્યુ છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ના ટેન્ડરને રદ્દ કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રાઈવેટ મોબાઈલ ફોન ઓપરેટર્સ માટે પણ Huawei અને ZTE જેવા ચીની બ્રાન્ડથી દૂર રહ...

દિગ્વિજય સિંહે PM મોદીની ‘લોકલ’ પર ‘વોકલ’ યોજન...

નવી દિલ્હી કોરોના વાયરસ ધીમો પડી રહ્યો હોય તેવું લાગતું નથી. કોરોના ચેપની સંખ્યા સતત વધી રહી છે. વાયરસ રોકવા માટે લોકડાઉનનો રાષ્ટ્રવ્યાપી અમલ કરવામાં આવ્યો હતો. લોકડાઉનને કારણે દેશની આર્થિક પ્રવૃત્તિ અટકી હતી. આર્થિક ગતિવિધિઓને પાટા પર લાવવા માટે, PM મોદીએ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી, જેના માટે સ્થાનિક માટે અવાજ ઉભો કરવા સૂ...