Tag: Mamalatdar V.K.Splanki
અજીતગઢની વાડી માં 23 ખેતમજૂરો અને અગરિયા ફસાતા બચાવકાર્યમાટે એન ડી આર ...
હળવદ,તા.30 સુરેન્દ્રનગર , મોરબી સહીતના આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદને પગલે ચારેતરફ પાણી જ પાણી નજરે ચઢી રહ્યું છે. જે વિસ્તારોમાં પાણીની અછત વર્તાતી હતી ત્યાં જળબમ્બાકારની પરિસ્થિતિ છે..ગામ સિમથી અલગ થઇ ગયા છે અને ગામના પુલ અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો છે.ત્યારે હળવદના અજીતગઢ ગામે 23થી વધુ ખેતમજૂરો...