Tag: Manisha Goswami
ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામીની જામીન અરજી ફગાવા...
ભુજ,
કચ્છ સહીત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળીની ૭મી જાન્યુઆરી ૨૦૧૯ના ભુજથી મુંબઈ જતી ટ્રેનમાં શાર્પશુટરો દ્વારા ગોળી ધરબી દઈને હત્યા કરવાના આવી હતી. ગુન્હામાં માસ્ટર માઈન્ડ મનિષા ગોસ્વામીએ જામીન પર મુકત થવા કરેલી અરજી ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
આ કેસમાં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં છ...