Saturday, March 15, 2025

Tag: Manrega

કામગીરી કર્યા વગર ખોટા બિલો બનાવીને સરકાર પાસેથી નાણાં પાડવાનું મનરેગા...

શહેરા તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાયો. શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકારી યોજનામાં કોઈ પણ પ્રકારની સ્થળ પર કામગીરી કર્યા વગર ખોટા બિલો તેમજ ખોટા જોબકાર્ડ બનાવીને સરકારી નાણાંનો દૂર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. મનરેગા યોજના અં...

અરવલ્લીમાં 25,450 પરીવારોને મનરેગા દ્વારા રોજગારી મળી

શ્રમિકોના ખાતામાં અત્યાર સુધી રૂ. 6 કરોડ 44 લાખનું ચુકવણુ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધવાને લીધે શહેરમાંથી લોકો સ્થળાંતર કરીને ગામડાઓમાં આવી ગયા, ગામડામાં આવ્યા બાદ છૂટી ગયેલી રોજગારી અને આર્થિક ઉપાર્જન માટે ગામડામાં ચાલતા મનરેગાના કામો લોકો માટે સફળ સાબિત થયા છે. એવા અરવલ્લી જિલ્લામાં પણ મનરેગા અંતર્ગત હાથ ધરાયેલા જ...

દાહોદ જિલ્લામાં ૭૭,૮૯૩ લોકોને મનરેગા અંતર્ગત રોજગારી મળી – સરકાર...

દાહોદ જિલ્લાની ૪૯૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ કુલ ૧૧૨૭૧ કામો લેવામાં આવ્યા છે અને આ કામોમાં ૭૭,૮૯૩ લોકોને રોજગારી મળી છે. દાહોદ જિલ્લામાં કુલ ૯૭ તળાવોને ઉંડા ઉતારવાનું કામ થઇ રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે જણાવ્યું કે, તા. ૧૫ એપ્રિલથી જ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જોબકાર્ડ ઇશ્યુ કરી લોકોને રોજગારી આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્...