Tag: Maruti Suzuki Rcalls Ciaz Ertiga XL6 Maruti Suzuki Car Recall Automobile Sector
એન્જીનમાં ખામીના કારણે મારૂતીએ 1 લાખ કાર પરત ખેંચી
ભારતની દિગ્ગજ ઓટો કંપની મારુતિ સુઝુકીએ આજે તેની 60,000થી વધારે કાર રિકોલ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તેની સિયાઝ, અર્ટીગા, XL6ના પેટ્રોલ સ્માર્ટ હાઇબ્રિડ વેરિયન્ટ્સની 63,493 કાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે.
1 જાન્યુઆરી 2019થી 21 નવેમ્બર 2019 દરમિયાન મેન્યુફેક્ચર્ડ થયેલી ઉપરોક્ત મોડલની કાર રિકોલ કરશે. કંપની આ મોડલની કારમાં મોટર જનરેટર યુનિટ (MGU...