Friday, November 14, 2025

Tag: Medical Student

MBBS ની ડિગ્રી પછી 1 વર્ષ ગામડાંમાં ફરજ નહીં બજાવો તો રૂ. 20 લાખનો દંડ...

રાજ્યના મેડિકલનાં વિદ્યાર્થીઓ માટે આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા એક મહત્વની જાહેરાત કરાઈ છે. જેમાં તેમણે કહ્યું છે કે અગાઉ મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવી પડતી હતી. તેમાં હવે સરકારે ઘટાડો કરીને માત્ર એક વર્ષ જ ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવાની રહેશે. આ ત્રણ વર્ષનાં બદલે એક વર્ષ ગ્...