Tag: medicine
શરીરમાં બળતરા થાય છે, પણ મન બાળશો નહીં, આટલું કરો અને દાહ શાંત કરો
દાહ - બળતરા મટે છે
મમરા, ખડીસાકર ખાવાથી કે તેનો ઉકાળો પીવાથી, દ્રાક્ષ અને ખડીસાકર ભેગી કરી ખાવો, ધાણા અથવા અજમો અને ગોળ ખાવો. ઈસબગુલ લેવાથી પેટની - છાતીની બળતરા તથા એસિડીટી મટે છે. કબજિયાત દૂર થાય છે. તાંદળજાના રસમાં ખડીસાકર નાખી પીવાથી હાથપગની તથા પેશાબની બળતરા મટે છે. એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી. કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથપગનાં તળિ...
12 હજાર દર્દીઓ અને 1 લાખ ડોલરની મફત દવા આપનારા બે ગુજરાતીને ન્યૂ જર્સી...
New Jersey's Healthcare Heroes Award for two doctors who served 12,000 patients and $100,000 in free medicine
12,000 मरीजों की सेवा करने वाले दो डॉक्टरों को न्यू जर्सी का हेल्थकेयर हीरोज अवार्ड और एक लाख डॉलर की मुफ्त दवा
12 હજાર દર્દીઓ અને 1 લાખ ડોલરની મફત દવા આપનારા બે તબિબોને ન્યૂ જર્સીના હેલ્થકેર હીરોઝ એવોર્ડ
ડો.તુષાર પટેલ અને રિતેશ શા...
ગુંમડા થાય છે, દવા કરીને થક્યા છો, તો આ રહ્યાં સરળ ઉપાય
ગુમડું
ઘઉંનો લોટ, હળદર અને મીઠાની પોટીસ બનાવી, ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાક, ફાટે, મટે છે. સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું મટે. પાલખ, તાંદળજો, બોરડી, લીમડો, વાયવરણમો. કે સરગવો ગમે તે એકનાં પાનની પોટીસ બનાવી ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાકી જશે, ફાટી જશે, મટી જશે, જે જલદી મળે તેનો ઉપયોગ કરવો. શિવામ્બુ ( સ્વમૂત્ર ) ની પટ્ટી બાંધવી, શિવામ્બુથી સતત ભ...
ગાયના દૂધની છાશ સવારે પીઓ અને પીડા આપતી પથરીને ભાંગીને કાઢો, આવી અનેક ...
પથરી
ગાયના દૂધની છાશ રોજ સવારે પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. માત્ર ચૂર્ણ છાશ સાથે લેવાય તો સારું. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળે. પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે. પાષાણભેદ ...
તલનું તેલ કે સ્વમૂત્ર મોઢામાં ભરી રાખવું તે દાંત કે મોંના તમામ રોગ માટ...
દાંતની સંભાળ
સવાર - સાંજ સ્વમૂત્રના કોગળા કરવાથી દાંતના, મોંના, જીભના તમામ રોગોમાં ફાયદો થાય છે, હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે. ફટકડીના કોગળા કરી શકાય, સવાર - સાંજ તલ ખૂબ ચાવીને ખાવાથી દાંત મજબૂત બને છે. કોપરું પણ ચાલે. લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તલના તેલનો કોગળો મોઢામાં દસેક મિન...
રાજ્યમાં કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની નાગરિક...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યુ છે તેવા સમયે આપણે કોરોના સંક્રમણ વધે નહી તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કર...
ગુજરાત બાદ હવે પાડોશી રાજ્ય પણ 8 શહેરોમાં રાતના 8 વાગ્યાથી સવારના 6 વા...
દેશમાં કોરોના વાયરસનો સંક્રમણ વધતા અનેક રાજ્યોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. સંક્રમણને અટકાવવા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન સરકાર પણ કડક પગલા લઈ રહી છે. રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરાયો છે. તેની સાથે જ માસ્ક નહીં પહેનારને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે પાટનગર જયપુરમાં ધારા 144 લગાવવામાં આવી...
કોરોનાનો કહેર: કેનાડાના ટોરોન્ટો શહેરમાં સોમવારથી 28 દિવસ માટે લોકડાઉન...
દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 6 કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના 218 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 8889 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે હવે કોરોના વાયરસનો કહેર વધતા કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં 28 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં 3,25,711 કોરોના...
ભારતમાં દિવાળીની અસર: કોરોના વાયરસના કેસમાં 30%નો ઉછાળો
ભારતમાં દિવાળી પછીનો વિકએન્ડ અને ભાઈબીજની ઉજવણી પૂર્ણ થઈ ગઈ છે, આ દરમિયાન દિવાળીમાં 30% કેસનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે પાછલા 24 કલાકમાં 38,617 નવા કેસ નોંધાયા છે અને ભારતમાં કુલ કેસનો આંકડો 90 લાખ પર પહોંચી ગયો છે. જયારે એક દિવસમાં 474 દર્દીઓના મોત થયા છે. ભારતમાં હાલ એકિટવ કેસનો આંકડો 4.46 લાખ પર પહોંચી ગયો છે...
કાનની અસહ્ય પીડા દૂર કરવા નાક કઈ રીતે ઉપયોગી છે, જાણો આખી વાત
તેલમાં અજમો કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી,
આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી,
મરવા (ઇમરાનાં) પાનનાં ટીપાં કાનમાં નાખવાથી,
તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી,
ઇમરાના પાનનો રસ અને મધ મેળવી નાખવાથી.
નાગરવેલનાં પાનનો રસ (રૂમ) નાખવાથી,
અબાનાં પાના રસનાં ટીપાં નાખવાથી.
કાન માં કોઈ જીવ - જંતુ ખરાઈ ગયું હોય તો સરસિયા...
દિવાળીમાં લોકો બેખોફ બનતા કોરોનાના કેસમાં વધારો
આ મહિનામાં દિવાળીના તહેવારોની ઉજવણી પહેલા ઉછાળો નોંધાયો છે. પાછલા અઠવાડિયા (૧-૮ નવેમ્બર)માં લગભગ ૩,૨૫,૦૦૦ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જયારે આ પહેલાના અઠવાડિયે ૩,૧૯,૨૫૩ કેસ નોંધાયા હતા. પાછલા ૮ અઠવાડિયામાં પહેલી વખત કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયો છે અને જે રીતે કોરોના ગ્રાફ દેશમાં નીચો આવી રહ્યો હતો તે ફરી એકવાર ઊંચો ગયો છે. નવા કેસની સાથે કોર...
ફ્રાન્સમાં દૈનિક 80 હજારથી વધુ કેસ, લોકડાઉન છતાં યુરોપમાં કોરોના સંક્ર...
કોરોના મહામારીની પહેલી લહેર રોકવા માટે ઘણાખરા અંશે સફળ થયેલ યુરોપિયન દેશોમાં આંશિક અથવા સંપૂર્ણ તાળાબંધી છતાં કોરોના સંક્રમણ એકવાર ફરી નિયંત્રણ બહાર જતું દેખાઈ રહયું છે. ફ્રાન્સમાં છેલ્લા 25 કલાકમાં રેકોર્ડ બ્રેક 80 હજાર 852 નવા કેસ સામે આવ્યા છે. જર્મનીથી સંક્રમણ રોકવા માટે એક મહિનાનું આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ફ્રાન્સમાં એક દિવસમાં 80...
બાપ રે……. અમેરિકામાં એક જ દિવસમાં એક લાખ નવા કોરોના કેસ, ક...
મહિનાઓ પહેલાં, એક જ દિવસમાં એક લાખથી વધુ કોરોનાવાયરસ કેસની નોંધણી અમેરિકાની કલ્પના બહાર હતી.
પરંતુ લગભગ દરેક રાજ્યમાં કેસલોડ વધવાને કારણે બુધવારે આ આંકડો 1,04,004 નવા ચેપ સુધી પહોંચી ગયો હતો.
અમેરિકનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે, જેમાં કેન્સાસ, ટેનેસી, વર્જિનિયા, ઓક્લાહોમા, મોન્ટાના, આયોવા, ઉત્તર ડાકોટા, દક્ષિણ ડા...
સ્ત્રીઓના પારાવાર રોગના આ રહ્યાં આટલા સરળ ઉપાય, અજમાવી જૂઓ
સ્ત્રી રોગો
ખજૂર નિયમિત ખાવાથી વારંવાર મૂછ આવતી હોય તેવી વાઈ - હિસ્ટીરિયાની મૂછ મટે છે.
જીરું અને સાકરનું ચૂર્ણ, ચોખાના પાણીમાં પીવાથી સ્ત્રીઓનું શ્વેતપ્રદર મટે છે.
હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે, પેટનો દુખાવો મટે છે.
ટબ - બાથ લેવાથી કમરનો દુખાવો મટે છે.
લોહચુંબક સારવારથી ઘૂંટણના, કમરના - પેઢુના રોગમાં રાહ...
ચામડી ખજવાળીને શીળસથી થાક્યા હો તો, કળથીની રાબમાં ગોળ નાખી પીવો
કળથીની રાબમાં ગોળ નાખી પીવો શીળસ મટે છે.
સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવો, મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને ખાવો.
આમળાં, લીંબુ છૂટથી ખાઓ.
ગૌમૂત્ર કે શિવામ્બુ ચોપડવાથી કે પોતાં મૂકવાથી.
રાખ - ભસ્મ શરીરે ચોળી ગરમ વસ્ત્ર ઓઢવું.
વધુ વાંચો:
શરદી થાય તો રસોડામાં આટો મારીને આટલું કરજો, બધુ ગાયબ થશે
તલ અને માખણ હરસ - મસા માટે દુનિયાનો શ્રેષ...