Tag: Military
આર્મી ચીફ એ અંબાલા કેન્ટોનમેન્ટની મુલાકાત લીધી
આર્મી સ્ટાફના વડા જનરલ મનોજ મુકુંદ નરવાને ખારગા કોર્પ્સની સુરક્ષા અને કાર્યકારી તૈયારીની સમીક્ષા કરવા માટે 19 ઓક્ટોબર, 2020ના રોજ અંબાલા કેન્ટોનમેન્ટની મુલાકાત લીધી હતી. COASને જનરલ ઓફિસર કમાન્ડિંગ, લેફ્ટનન્ટ જનરલ એસએસ મહેલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી અને બાદમાં ફોર્મેશન કમાન્ડરો સાથે વાતચીત કરી હતી.
તેમણે ઉચ્ચ સ્તરીય કાર્યકારી તૈયારી માટ...
ભારતીય સૈન્ય કેમ શ્રેષ્ટ છે તેનું ઉમદા ઉદાહરણ: ઉત્તર સિક્કિમમાં ચીની ન...
ભારતીય સૈન્યએ 03 સપ્ટેમ્બર 2020 ના રોજ, ઉત્તર સિક્કિમના પઠાર ક્ષેત્રમાં રાસતો ભૂલનાર ત્રણ ચીની નાગરિકોની મદદ માટે હાથ લંબાવ્યો.
ઉપ-શૂન્ય તાપમાનમાં બે પુરુષો અને એક મહિલા સહિતના ચીની નાગરિકોના જીવન માટેના જોખમને સમજીને, ભારતીય સેનાના સૈનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વધુ પડતી ઉંચાઇ અને કઠોર આબોહવાથી બચાવવા માટે ઓક્સિજન, ખોરાક અને ગરમ વસ...
પાકિસ્તાને રોજ 13 વખત ગોળીબાર કરીને 7 મહિનામાં 2952 વાર ભારત પર વાર કર...
પાકિસ્તાનને કોઈ શંકા નથી કે તેને જમ્મુ-કાશ્મીરના નાગરિકોની સહાનુભૂતિ ધરાવે છે. સરહદી વિસ્તારોમાં કાશ્મીરીઓ અને લશ્કર પર ગોળીબાર કરે છે તે કેવી સહાનુભૂતિ છે. 2020ના વર્ષના પ્રથમ 7 મહિનામાં પાકિસ્તાની સૈનિકોએ આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) થી નિયંત્રણ રેખા (એલઓસી) સુધી 2952 વખત ભારત પર વાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. છતાં દેશ ભક્ત પક્ષના નેતા...
રક્ષા મંત્રાલયનો આદેશઃ ફિલ્મ કે વેબ સિરીઝમાં ક્યાંય પણ ભારતીય સેનાના સ...
રક્ષા મંત્રાલયને ભારતીય સેનાના જવાનો અને સૈન્ય વર્દીનું અપમાનજનક રીતે ફિલ્મમાં તથા વેબસીરીઝમાં બતાવવા બદલ અમુક ફરિયાદો મળી હતી. આ ફરિયાદ બાદ રક્ષા મંત્રાલયે આધિકારીક રીતે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણ બોર્ડ અને માહિતી ખાતા અને પ્રસારણ મંત્રાલયને કહ્યુ છે કે, ભારતીય સેના પર બનાવવામાં આવતી કોઈ પણ ડોક્યુમેન્ટ્રી, વેબ સિરીધના પ્રસારણ માટે પ્રોડક્શન હાઉસને રક્...