[:gj]પાકિસ્તાને રોજ 13 વખત ગોળીબાર કરીને 7 મહિનામાં 2952 વાર ભારત પર વાર કર્યો, છતાં મોદી, શાહ અને રાજનાથ મૌન[:en]Pakistan fires 13 times, attacks India 2952 times in 7 months, yet Modi, Shah and Rajnath remain silent[:hn]पाकिस्तान हररोज 13 बार गोलीबारी करतां है, 7 महीनों में भारत पर 2952 बार हमला किया, फिर भी मोदी, शाह और राजनाथ चुप रहे[:]

[:gj]પાકિસ્તાનને કોઈ શંકા નથી કે તેને જમ્મુ-કાશ્મીરના નાગરિકોની સહાનુભૂતિ ધરાવે છે. સરહદી વિસ્તારોમાં કાશ્મીરીઓ અને લશ્કર પર ગોળીબાર કરે છે તે કેવી સહાનુભૂતિ છે. 2020ના વર્ષના પ્રથમ 7 મહિનામાં પાકિસ્તાની સૈનિકોએ આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) થી નિયંત્રણ રેખા (એલઓસી) સુધી 2952 વખત ભારત પર વાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. છતાં દેશ ભક્ત પક્ષના નેતા નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ બે હાથ જોડીને બેસી ગયા છે. આ ઘટનાઓ જોતા તેઓ ભારતની સીમાઓની રક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે.

મતલબ કે પાકિસ્તાન દરરોજ સરેરાશ 13-14 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ આગમાં ભારતના 8 સુરક્ષા જવાનોનો ભોગ લેવામાં આવ્યો છે, જ્યારે 15 નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. 100 થી વધુ ઘાયલ થયા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ રમણ શર્માએ આરટીઆઈ દ્વારા એકત્રિત કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘનના ડેટા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને માહિતી આપી હતી.

ગૃહ મંત્રાલયમાં નિયામક સુલેખાએ આપેલી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આઈબી અને એલઓસી પર સરેરાશ નવ યુદ્ધવિરામ ભંગ થયા છે. આ વર્ષના પ્રથમ સાત મહિનામાં સરેરાશ 13 થી 14 વખત પાકિસ્તાની સૈન્યએ ગોળીબાર કર્યો છે.

માહિતા આપતાં જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે વર્ષ 2010 ની સરખામણીએ વર્ષ 2019 માં સીઝફાયરના ભંગમાં લગભગ 50 ગણો વધારો થયો છે. વર્ષ 2010 માં, પાકિસ્તાની સૈન્યે માત્ર 70 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય સૈન્ય અને નાગરિક મથકો પર નિશાન સાધ્યું હતું. બે નાગરિકોનાં મોત અને પાંચ સુરક્ષા જવાનોનો ભોગ લેવામાં આવ્યો હતો. 2019 માં, પાકિસ્તાની સૈનિકોએ ભારતીય પાયા પર 3479 વખત ગોળીબાર કર્યો હતો, જેમાં 18 નાગરિકો મૃત્યુ પામ્યા હતા અને 19 સુરક્ષા કર્મીઓ શહીદ થયા હતા.

મોદી સરકારે આપવી પડેલી આ વિગતોથી એક વાત સ્પષ્ટ થઈ છે કે કોંગ્રેસની સરકાર વખતે પાકિસ્તાનની શાન ઠેકાણે હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સીંગની સરકાર ખરી દેશ ભક્ત હતી એ આ આંકડાઓ પરથી કહાવામાં આવી રહ્યું છે. 56 ઈંચની છાતી મોદીની ક્યારેય હતી નહીં અને છે પણ નહીં. તેઓ ગુજરાતમાં હતા ત્યારે પણ ક્યારેય બહાદૂરી ભર્યા કામ કર્યા નથી. કાયદા અને સત્તાનો તેની પ્રજા પર દુરઉપયોગ કર્યો હતો. મુંબઈ હુમલામાં જે બોટ કુબેર વપરાઈ હતી તે ગુજરાતની હતી. ગુજરાથી દેશમાં દારૂગોળો અને નશાલી પદાર્થો સરહદ પરથી આવતાં હોવા છતાં ત્યારે તેઓ કંઈ કરી શક્યા ન હતા. હવે વડાપ્રધાન થયા પછી પણ કંઈ કરી શકતા નથી.[:en]Pakistan has no doubt that it has the sympathy of the citizens of Jammu and Kashmir. How sympathetic is it to shoot at Kashmiris and the army in the border areas. In the first 7 months of 2020, Pakistani troops violated the ceasefire on behalf of India 2952 times from the International Border (IB) to the Line of Control (LoC). From the God figure, maybe 10 thousand times in 6 years Pakistan has troubled India. However, Desh Bhakta Party leaders Narendra Modi, Amit Shah and Rajnath Singh have joined hands. Seeing these incidents, they have failed to protect India’s borders.

This means that Pakistan is violating the ceasefire on average 13–14 times a day in 2020. Eight Indian security personnel have been killed in the blast, while 15 civilians have also been killed. More than 100 have been injured. RTI activist Raman Sharma informed the Union Home Ministry about the ceasefire violation data collected by RTI.

According to Sulekha, director in the home ministry, an average of nine ceasefire violations have been committed against IB and LoC in Jammu and Kashmir in the last three years. In the first seven months of this year, the Pakistani army has fired on average 13 to 14 times.

In response, the Ministry of Home Affairs said that the number of ceasefire violations in 2019 has increased almost 50 times compared to 2010. In 2010, the Pakistani Army violated the ceasefire only 70 times, targeting the Indian Army and civilian targets. Two civilians were killed and five security personnel were injured. In 2019, the Pakistani Army fired 3479 times on Indian targets, killing 18 civilians and 19 security personnel.

One thing is clear from the details provided by the Modi government that during Congress rule Pakistan did not attack so much. The figures show that the government of former Prime Minister Manmohan Singh was a true patriot. Modi has never had a 56-inch chest and never will. Even when he was in Gujarat, he never acted heroically. Abused the law and authority over its people. The Kuber boat used in the Mumbai attacks was from Gujarat. Although gunpowder and drugs were coming from the country to Gujarat on the border, they could not do anything. There is nothing that he can do now that he is the Prime Minister. People say so.[:hn]पाकिस्तान को कोई संदेह नहीं है कि उसे जम्मू-कश्मीर के नागरिकों की सहानुभूति है। सीमावर्ती क्षेत्रों में कश्मीरियों और सेना पर गोली चलाना कितना सहानुभूतिपूर्ण है। 2020 के पहले 7 महीनों में, पाकिस्तानी सैनिकों ने अंतर्राष्ट्रीय सीमा (आईबी) से नियंत्रण रेखा (एलओसी) तक 2952 बार भारत की ओर से संघर्ष विराम का उल्लंघन किया। ईश आंक से, हो सकता है की 6 साल में 10 हजार बार पाकिस्तानने भारत को परेशान किया हो। हालांकि, देश भक्त पार्टी के नेताओं नरेंद्र मोदी, अमित शाह और राजनाथ सिंह ने हाथ मिलाया है। इन घटनाओं को देखकर, वे भारत की सीमाओं की रक्षा करने में विफल रहे हैं।

इसका मतलब है कि पाकिस्तान 2020 में दिन में औसतन 13-14 बार संघर्ष विराम का उल्लंघन कर रहा है। विस्फोट में आठ भारतीय सुरक्षाकर्मी मारे गए हैं, जबकि 15 नागरिक भी मारे गए हैं। 100 से अधिक घायल हुए हैं। आरटीआई कार्यकर्ता रमन शर्मा ने केंद्रीय गृह मंत्रालय को आरटीआई द्वारा एकत्रित संघर्ष विराम उल्लंघन के आंकड़ों की जानकारी दी।

गृह मंत्रालय में निदेशक सुलेखा के अनुसार, पिछले तीन वर्षों में जम्मू और कश्मीर में आईबी और एलओसी पर औसतन नौ संघर्ष विराम का उल्लंघन किया गया है। इस वर्ष के पहले सात महीनों में, पाकिस्तानी सेना ने औसतन 13 से 14 बार गोलीबारी की है।

जवाब में, गृह मंत्रालय ने कहा कि 2019 में संघर्ष विराम उल्लंघन की संख्या 2010 की तुलना में लगभग 50 गुना बढ़ गई है। 2010 में, पाकिस्तानी सेना ने भारतीय सेना और नागरिक ठिकानों को निशाना बनाते हुए केवल 70 बार संघर्ष विराम का उल्लंघन किया। दो नागरिक मारे गए और पांच सुरक्षाकर्मी घायल हो गए। 2019 में, पाकिस्तानी सेना ने भारतीय ठिकानों पर 3479 बार गोलीबारी की, जिसमें 18 नागरिक और 19 सुरक्षाकर्मी मारे गए।

मोदी सरकार द्वारा प्रदान किए गए विवरण से एक बात स्पष्ट है कि कांग्रेस के शासन के दौरान पाकिस्तान ईतना हमला नहीं करतां था। पूर्व प्रधानमंत्री मनमोहन सिंह की सरकार सच्ची देशभक्त थी, यह आंकड़े बताते हैं। मोदी के पास कभी 56 इंच का सीना नहीं था और न ही कभी होगा। जब वे गुजरात में थे, तब भी उन्होंने कभी वीरतापूर्ण कार्य नहीं किया। इसके लोगों पर कानून और अधिकार का दुरुपयोग किया था। मुंबई हमलों में इस्तेमाल की गई कुबेर नाव गुजरात की थी। हालाँकि सीमा पर देश से गुजरात तक बारूद और नशीले पदार्थ आ रहे थे, लेकिन वे कुछ नहीं कर सकते थे। ऐसा कुछ नहीं है जो वह अब कर सकता है कि वह प्रधानमंत्री है। ऐसा लोगो का कहना है।[:]