Monday, December 23, 2024

Tag: Milk

ખાનગી દૂધ ડેરી ગુજરાતને પાયમાલ કરશે, શ્વેતક્રાંતિ બની રહી છે બ્લેકક્ર...

દિલીપ પટેલ અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2024 ગુજરાતમાં દૂધનો ધંધો કરતાં પશુપાલક ખેડૂતોની સ્થિતિ પ્રમાણમાં સારી છે, 2001-02 અને 2018-19 વચ્ચે દૂધ ઉત્પાદનમાં 147 ટકાનો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં 300 થી વધુ કંપનીઓ દૂધનો વેપાર કરે છે, ગુજરાતમાં આજ સુધી માત્ર એક જ કંપની, અમૂલ, મોટા ભાગનું દૂધ ખરીદતી હતી. પણ 2001થી ભાજપે તેના પર સંપુર્ણ કબજો જમાવી લીધો...

ફરી જૂઠ – અમિત શાહે ખેડૂતોની આવક બે ગણી કરવાના મોદીના વચને ફેરવી...

જૂનાગઢ, 19 માર્ચ 2022 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિરમાં ખેડૂતોને બે ગણી આવક કરવાના મોદીના વચનને ફેલવી તોળતા જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના ખેડૂતોની આવક બમણી નહીં, પરંતુ આવનારા 10 વર્ષમાં અનેકગણી કરવા માટે મક્કમ છે. કુદરતી ખેતી અમિત શાહે કહ્યું કે, કુદરતી ખેતી જ એકમાત્ર વિકલ્પ બચશે. DAP અને યુરિયાન...

પશુઓને મિનરલ અને વિટામીન આપવાથી દૂધમાં 10 ટકાનો વધારો, પશુચારાના 12 અહ...

10% increase in milk by giving minerals and vitamins to animals દવાના ખર્ચમાં 8 ટકાની બચત થાય છે ગાંધીનગર, 1 ઓગસ્ટ, 2020 જેમ મનુષ્યને સારા સ્વાસ્થ્ય માટે આયર્ન, જસત, વિટામિન્સ અને પ્રોટીન લેવાની સલાહ આપવામાં આવે છે, તે ગાય અને ભેંસ જેવા આપણા પ્રાણીઓ માટે પણ એટલા જ મહત્વના છે, તેથી કોઈને કોઈ રીતે પશુઓને પોષક તત્વો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો...

કૃષિ પાક પર દૂધનો છંટકાવ કરતાં ઉત્પાદનમાં 25 ટકાનો વધારો, ખર્ચ 25 ટકા ...

https://www.youtube.com/watch?v=aD-SlnUwGdM ગાંધીનગર, 28 એપ્રિલ 2021 કચ્છ માધાપરમાં 53 વર્ષથી ખેતી કરતાં ખેડૂત વેલજીભાઈ ભુડીયા 9426991112 ખેતીમાં અનેક પ્રયોગો કરવા માટે જાણીતા છે. તેમણે કૃષિ પાકો પર દૂધ છાંટવાનો પ્રયોગ કર્યો તો 4 વર્ષમાં અકલ્પનીય પરિણામ મળ્યા છે. ફૂલ આવવાની અવસ્થાએ કોઈ પણ પાક પર 15 લિટર પંપના પાણીમાં 250 મીલીગ્રામ ગાયનુ તાજુ ...
સાબર ડેરી

સાબરડેરીનો યુએચટી દૂધ પ્લાન્ટનો વિવાદ હજું સમતો નથી, 72°સે ઉકળેલું દૂધ...

Controversy over Sabar dairy 's UHT milk plant still, milk boiled at 72 ° C loses many elements ગાંધીનગર, 16 ડિસેમ્બર 2020 2016-17માં વેચાણ દસ્તાવેજથી રાખેલ જમીનમાં સાબરડેરીએ બનાવેલ યુએચટી પ્લાન્ટ માટે પંચાયતની મંજૂરી લેવાઇ નથી કે બીનખેતી પણ કરવામાં આવ્યુ નથી. સાબરડેરી દ્વારા એન.એે. કરાવ્યા વગર કરોડો રૂપિયાનો પ્લાન્ટ શરૂ કરી દેવાયો છે. સાબરકાંઠ...

શ્વેત ક્રાંતિ બાદ, સુર્ય ઉર્જાની ઓરેન્જ ક્રાંતિના 5 વર્ષમાં આણંદના ઢું...

ગાંધીનગર, 11 નવેમ્બર 2020 આણંદ દૂધની શ્વેત ક્રાંતિ બાદ હવે વીજળીની ઓરેન્જ રિવોલ્યુએશન માટે નવો માર્ગ ચિંધ્યો છે. ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના 1500ની વસતી ધરાવતાં ઢુંડી ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરીને  સોલાર ખેડૂતો અહીં વિશ્વમાં ઓળખ મેળવી ચૂક્યા છે. 4 વર્ષમાં રૂ.30 લાખની આવક થઈ છે. કુલ મળીને 2.70 લાખ યુનિય વેચાણ થયું છે. 5 વર...

8 થી 10 ટકા દૂધનું ઉત્પાદન વધારી આપતો નવો બીટ ચારો, ખારી જમીનમાં થઈ શક...

ગાંધીનગર, 13 સપ્ટેમ્બર 2020 ઓછા ઉત્પાદન ખર્ચે મબલખ પાક તૈયાર કરીને તેનો પશુને ચારા તરીકે આપવાથી દૂધમાં 8થી 10 ટકાનો વધારો કરી શકાયો છે. આ ચારો એક પ્રકારના બીટ છે. જેને બીટ ચારા તરીકે ઓળખાવવામાં આવે છે. કાંકરેજી અને થરપારકર ગાયોને બીટ ચારો આપવાથી જેના દૂધ ઉત્પાદનમાં 8થી 10 ટકાનો વધારો થયો છે. બીટચારો ઓછા સમયમાં અને વધુ ઉત્પાદન આપે છે. તેનો છોડ કદ...

રોગ પ્રતિકારક શક્તિ વધારવા અમુલ તુલસી / આદુ વાળું દૂધ લાયુ

આણંદ, વિશ્વની જાણીતી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા અમુલ દ્વારા ઇમ્યુનીટી બુસ્ટઅપ માટે  જીંજર દુધ (આદુ વાળુ દુધ) અને તુલસી દૂધ લોંચ કરવામાં આવ્યું છે. એક માસ પહેલા કોરોના સંક્રમણથી બચવા માટે હલ્દી દૂધ પણ લોંચ કર્યુ હતુ, આમ,  આ ઇમ્યુનિટી બુસ્ટઅપ માટે દૂધની રેંજ રજૂ કરનારી અમુલ વિશ્વની પ્રથમ સંસ્થા બની છે. આજે જીંજર દુધ અને તુલસી દૂધ લોંચ કરવાની જાહ...

1.5 કરોડ ડેરી ખેડુતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ્સ (KCC) અભિયાનનો પ્રારંભ...

ભારત સરકાર એક ખાસ અભિયાન અંતર્ગત આવતા બે મહિના (જૂન 1-જુલાઈ 31, 2020) દરમિયાન દૂધ યુનિયનો સાથે સંકળાયેલ 1.5 કરોડ ડેરી ખેડૂતો અને કિસાન ક્રેડિટ કાર્ડ્સ (કેસીસી) પૂરી પાડે છે. પશુપાલન અને ડેરીંગ વિભાગ દ્વારા આ અભિયાનને એક મિશન તરીકે અમલમાં મૂકવા માટે નાણાકીય સેવાઓ વિભાગના સહયોગથી તમામ રાજ્ય દૂધ ફેડરેશન્સ અને દૂધ સંઘોને યોગ્ય પરિપત્રો અને કેસીસી એપ...

ગુજરાતથી આગામી 30 વર્ષ સુધી નિકાસની ભરપૂર સંભાવના ધરાવતાં 16 પાક

આણંદ : રાજ્યો દ્વારા ઉત્પન્ન થતી ખેત પેદાશ અને પશુ પેદાશો અંગે તમામ રાજ્યોનો અભ્યાસ એપેડા દ્વારા કરીને જે તે રાજ્યની આગવી શ્રેષ્ઠ પેદાશોની નિકાસ કરી શકાય તેમ છે તેની યાદી તૈયાર કરી છે. 2050 સુધીમાં તેની નિકાસ વધારી શકાય તેમ છે તેઓ એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની શ્રેષ્ઠ એવી 16 જાતો છે કે જે નિકાસ માટેની ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. રાજ્યોમ...

આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ માટે હેલ્પલાઈન ખોલવામાં આવી

21 દિવસના લોકડાઉનમાં ગુજરાતમાં નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે માઇક્રો પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો. તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-૧૦૭૦ તથા ૦૭૯-૨૩૨૫૧૯૦...

વિદેશનું સસ્તુ દૂધ ભારતમાં આયાત ન કરવા આવેદન

પાલનપુર, તા.૨૩ આરસીઈપી કરાર અંતર્ગત સમજૂતી કરાય તો વિદેશમાંથી આયાત થતુ દૂધ ભારતમાં 20 થી 30 રૂપિયા જેટલું સસ્તું થઈ પશુપાલન ઉપર જીવતા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો પાયમાલ થઈ જાય. જેથી આ કરાર કરવામાં ન આવે તે માટે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોએ કલેકટરને રજૂઆત કરી હતી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ડેરી પ્રોડક્ટ ભારતમાં આયાત કરાય તો સ્થાનિક પશુપાલકો પ...

બનાસડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.૧૦નો વધારો

બનાસકાંઠા,તા:૧૧ કૃષિ અને પશુપાલન થકી આજીવિકા રળતા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલન મુખ્ય વ્યવસાય બની રહ્યો છે, ત્યારે બનાસડેરી પણ સમયાંતરે દૂધના ભાવોમાં વધારો કરીને દૂધ ઉત્પાદકોને આ વ્યવસાય થકી પોષણક્ષમ ભાવો મળી રહે તેની સતત ચિંતા સેવતી હોય છે. પશુપાલકો માટે આવા જ એક સ્તુત્ય પગલા સ્વરૂપે બનાસ ડેરીએ આજથી દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા ૧૦નો વધારો કરતા દૂધ...

પાલનપુરમાં ટેન્કરમાંથી રોડ પર પાણીની જેમ દૂધ ઠોળાયુ

બનાસ ડેરી પાલનપુર પશુપાલકો નું દૂધ ટેન્કર માંથી ઠોલાઈ રહ્યું છે ..પાલનપુર એરોમાં સર્કલ પાસે થી જોવા મળ્યું .રસ્તા માં દૂધે દૂધ ...કોની જવાબદારી ??? https://youtu.be/Qxx75k-6YWE