Tag: missed braand
જંતુનાશક દવાઓમાં 23 ટકા સુધી ભેળસેળના કારણે ખેડૂતો બરબાદ
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020
ગુજરાતમાં કૃષિ પાક પર છાંટવામાં આવતી જંતુનાશક દવાઓમાં વ્યાપક રીતે ભેળસેળ થઈ રહી છે. સમગ્ર દેશમાં પેસ્ટીસાઈઝમાં ભેળસેળ થતી હોય એવું ચોથા નંબરનું રાજ્ય ગુજરાત બની ગયું છે. દવા બાનાવતાં ઉત્પાદકોના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. પાંચ વર્ષમાં સૌથી વધું ભેળસેળ છેલ્લા વર્ષમાં પકડાતાં ખેડૂતોને કમાણી પર ભારે મોટી ...