Tag: Modasa
ગુજરાતમાં 73 ટકા બટાટા લેડી રોસેટા અને કુફરી પુખરાજ જાતના પાકે છે, 40 ...
સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં, ખેડૂતોએ બટાટાની રવિ પાકની વાવણીની તૈયારી શરૂ કરી છે. વાવણી કરતા પહેલા, ખેડૂતો રોગ પ્રતિરોધક જાતો પસંદ કરતાં હોય છે. સેન્ટ્રલ બટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પ્રદેશ પ્રમાણે બટાટાની જાતો વિકસાવી છે. તેથી ગુજરાતના 7 ક્લાઈમેટિક ઝોન પ્રમાણે બટાટાની જાતો વાવવાનું વિજ્ઞાનીઓ તરફથી કહેવામાં આવ્યું છે. 40થી 45 કરોડ કિલો બટાટા બિયારણ ત...
અરવલ્લી એલસીબીનો લાંચિયો કોન્સ્ટેબલ નાટકીય રીતે એસીબીમાં હાજર થયો
મોડાસા, તા.08
અરવલ્લી જિલ્લા એલઆઈબીનો કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા એક માસ અગાઉ મોડાસાના જીવણપુર પાસેથી લાંચના છટકાની રકમ બે લાખ લઇને કારમાં ભાગી છુટ્યો હતો. છેલ્લા એક માસથી ભાગેડુ કોન્સ્ટેબલ એસીબીમાં હાજર થતાં તેને મોડાસાની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં વ્યક્...
રતનપુર ચેકપોસ્ટેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે યુવાનો ...
મોડાસા, તા.૦૬
અરવલ્લી પોલીસે તાજેતરમાં જ શામળાજી પાસેથી બે દેશી પીસ્ટલ સાથે ગ્વાલિયર મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. હજુ તો તેની તપાસ પોલસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે પરની રતનપુર ચેકપોસ્ટ પાસેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે શખ્સોને એસઓજી અને શામળાજી પોલીસે બાતમીના આધારે દબોચી લીધા હતા...
મોડાસા નામ આપનાર રાજા માંધાતાનો પૌરાણિક મહેલ પુરાતત્વ ખાતાની બેદરકારીન...
મોડાસા, તા.૨૭
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર પ્રાચીનકાળમાં મોહડવાસક તરીકે જાણીતું હતું. મોહડવાસકએ મોડાસાનું સંકૃતમ રૂપ છે, મોડાસા શહેરનું નામ રાજા માંધાતાના નામથી પડ્યું હોવાનું મનાય છે. મોડાસા શહેરના શાહી કોટ વિસ્તારમાં આવેલા રાજા માંધાતાનો પૌરાણિક મહેલ પુરાતત્વ વિભાગની બેદરકારીના લીધે નામશેષ થવાની તૈયારીમાં છે. રાજા માંધાતાના ભવ્યાતિભવ્...
બાપુના સ્મારક મીની રાજઘાટ પર ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતિએ અધિકારીઓ અને ...
મોડાસા,તા:૦૨
અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દેશવાસીઓ શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે. પરંતુ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મહાદેવગ્રામ(બાકરોલ) ખાતે આવેલ ગાંધીબાપુના સ્મારક મીની રાજઘાટ ગાંધી સ્મારક પ્રચલિત છે, જન્મજયંતિ નિમિત્તે આ સ્થળે જિલ્લામાંથી એકેય અધિકારી કે પદાધિક...
ભારે વરસાદથી મોડાસા-ધનસુરા રોડ પર પડેલા વૃક્ષો હટાવી ટ્રાફિક પૂર્વરત ક...
મોડાસા, તા.૦૧ પોલીસ કાયદાનો અમલ કરાવવાની એમની કર્તવ્યશીલતા દર્શાવી રહી છે, અને તેની સાથે સાથે મુશ્કેલીગ્રસ્તને મદદરૂપ થવાનો માનવીય અભિગમ અને ફરજ આ શાખા ચૂકતી નથી. પોલીસ પ્રજાની મિત્ર તરીકેની જવાબદારી સંભાળી રહી છે.
ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસે માનવતા દાખવી ધોધમાર વરસાદ અને ભારે પવનથી મોડાસા-ધનસુરા રોડ પર પડેલા ૧...
જિલ્લામાં ઝરમરથી માંડી દોઢ ઇંચ વરસાદ, ભિલોડા અઢી, મેઘરજમાં દોઢ અને બાય...
મોડાસા, તા.૩૦
ગત વર્ષે ઓછા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 17 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવા પડ્યા હતા. ત્યારે આ વર્ષે ક્યાંક ઝાપટાંરૂપે તો ક્યારેક સાંબેલાધાર વરસતાં જિલ્લામાં 100 ટકાથી વધુ મેઘમહેર થઇ ચૂકી છે. ઉત્તર ગુજરાતમાં અપરએર સાયક્લોન સિસ્ટમની અસરના કારણે ગત વર્ષના સપ્ટેમ્બર મહિના કરતાં આ વર્ષના સપ્ટેમ્બરમાં બમણો વરસાદ ખાબક્યો છે. ગત વર્ષે 1 થી ...
સીતપુર ગામે પોલીસનો ગ્રામજનોને દારૂના અડ્ડાઓ બતાવો મુદ્દે બિભસ્ત વર્તન...
મોડાસા, તા.૨૯
અરવલ્લી જીલ્લામાં ખાખી વર્દીને લાંછન લગાડતી અનેક ઘટનાઓ બની રહી છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. મોડાસા તાલુકાના સીતપુર (મુખીના મુવાડા) ગામે ૧૧૨ પોલીસવાન પહોંચી દેશી દારૂના અડ્ડા બતાવો કહી કેટલાક ગ્રામજનો બિભસ્ત વર્તન કરતા ગ્રામજનોએ એકઠા થઈ “પોલીસ રક્ષા માટે છે કે ગાળો...
ગુજરાત વિદ્યાપીઠની ગાંધી પદયાત્રા વી.એસ. શાહ પ્રાથમિક શાળામાં મોડાસામા...
મોડાસા, તા.૨૮ ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક ગાંધીબાપુની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી દેશ વિદેશમાં થઇ રહી છે, ત્યારે ગુજરાત વિદ્યાપીઠના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં ગાંધી પદયાત્રા ગ્રામ્ય જીવન વિશે શાળાઓમાં જઇ વિદ્યાર્થીઓ જોડે નાટ્યરૂપે, સંગીત રૂપે, અભિનય રૂપે બાળકો જોડે વાર્તાલાપ કરી ગાંધીજીના “મારું જીવન એ જ મારો સંદેશ”ના વિ...
ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે
ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા
2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...
પોલિસ પ્રજાની મદદ કરે છે પણ પોલિસની મદદ કોણ કરશે…?
મોડાસા, તા.૨૬
અરવલ્લી જીલ્લાનું એકમાત્ર મહિલા પોલીસ સ્ટેશનની આજુબાજુ વરસાદી પાણી ભરાઈ રહેતા મહિલા પોલીસ અધિકારી સહીત કર્મચારીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ સ્ટેશને આવનારી મહિલા અરજદારો પણ પાણીમાંથી પસાર થવું પડતું હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહિલા પોલીસસ્ટેશનની આજુબાજુ સતત પાણી ભરાઈ રહેતા હોવાથી મચ્છરજન્ય રોગચાળ...
હોટલોમાં ફૂડ અધિકારીની ઓળખ આપી તોડ કરનાર પત્રકાર સહીત ૩ શખ્સો ઝડપાયા
મોડાસા, તા.૨૬
અરવલ્લી જીલ્લામાં અસલી નામે નકલી પોલીસ બની તોડ કરતા અનેક શખ્સો જેલની હવા ખાઈ ચુક્યા છે. હાઈવે પર આવેલી હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને કર્મચારીના નામે તોડ કરવા પહોંચેલા એક પત્રકાર સહીત ૩ શખ્સોએ દમદાટી આપી તોડ કરતા હતા. હોટલ માલિકોને શંકા પેદા થતા તોડનો ભોગ બનેલા કેટલાક હોટલ માલિકોએ પીછો કરી મોડાસા નજીકથી ત્રણે શખ્સોને ...
બાયડ બેઠક પર જીતની ચાવી ઠાકોર(ક્ષત્રિય) સમાજના હાથમાં
મોડાસા, તા.૨૩
2.31 લાખ મતદારો ધરાવતી બાયડ વિધાનસભા બેઠકની આખરે પેટાચૂંટણી જાહેર થઈ ગઇ છે. 2017માં કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલા જીત્યા હતા. 2019માં ધવલસિંહ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતાં આ બેઠક ખાલી પડતાં 21મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24મી ઓક્ટોબરે તેનું પરિણામ જાહેર થશે. બેઠક પર સૌથી વધુ મતો ઠાકોર (ક્ષત્રિય) સમાજના હોવાથી પ્રભુત્વ જ...
અરવલ્લી જીલ્લા ખાણખનીજ અધિકારીને સસ્પેન્ડ કરાયા : આખરે એન.પી. સંઘવીનું...
મોડાસા, તા.૨૦ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે. અરવલ્લી જીલ્લામાં કેટલાક ખનીજ માફિયાઓ તો જીલ્લા ખાણ ખનીજ અધિકારીની છત્રછાયા નીચે રેતી અને કાંકરાની ચોરી કરી નદીઓના પાટ સાફ કરી નાખ્યા હતા. ડુંગરો-ડુંગરીઓના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો હોય તેમ ડુંગરો જમીનદોસ્ત કરી મોટા પ્રમાણમાં પથ્થરો સહીત ખનીજ ચોરી કરી રહ્યા હોવાનું રોયલ્ટી ...
મોડાસામાં ડમ્પિંગ સાઈટ પર મૃત પશુઓને લીધે દુર્ગંધ ફેલાઈ
મોડાસા, તા.૧૮
મોડાસા નગરપાલિકાની ઘન કચરો ઠાલવવાની ડમ્પીંગ સાઇટ ઉપર અજાણ્યા લોકો 15 જેટલા મૃત પશુ ફેંકી જતા ભારે હોબાળો મચી ગયો છે. ડમ્પીંગ સાઇટની બાજુમાંજ જિલ્લા કોર્ટસંકુલ અને નજીકમાં સાત જેટલા ગામડા આવેલા હોવાથી લોકો તીવ્ર દુર્ગંધથી તોબા પોકારી ઉઠ્યા છે.
મૃત પશુઓ એટલી હદે દુર્ગંધ મારી રહ્યા છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ થઇ પડ્યું છે. શ...