Saturday, April 25, 2026

Tag: Modasa

સ્ટુડન્ટ રીસર્ચ અંતર્ગત નૈયા જોશીને મળ્યા બે ગોલ્ડ મેડલ

મોડાસા : અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરની અને હાલ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં સંસ્કૃત વિષય સાથે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી નૈયા જોશીએ રિસર્ચમાં બે ગોલ્ડ મળતા અરવલ્લી જીલ્લાના અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા. સ્ટુડન્ટ રીસર્ચ પ્રોજેકટ અંતર્ગત નૈયાએ બે વિષય પર રિસર્ચ કર્યું હતું અને બંનેમાં તેને ગોલ્ડ મળ્યા છે. સંસ્કૃત વિષયમાં તેણે ' સૂર્યગેહેતમિસ્રા -...

ખંભીસરમાં દલિત વરઘોદાને મામલે : ૧૬ મહિલા આરોપીનું આત્મસમર્પણ સાબરમતી જ...

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના સમાજના યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડનો ૧૨મી મે રવિવારે લગ્ન હોવાથી તેનો વરઘોડો ગામમાં ફરવાનો હોવાથી ગામમાંથી વરઘોડો ન કાઢવા અંગે પટેલ સમુદાયના લોકો સાથે વિવાદ થયો હતો. જેથી પોલીસ રક્ષણ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો ગામમાંથી ન નીકળે તે માટે ગામલોકોએ રસ્તામાં ઠેર ઠેર યજ્ઞ યોજતા ત્રણ-ચા...

ACBએ મોડાસાના લાંચીયા PSI કે.ડી.બ્રહ્મભટ્ટની ધરપકડ કરી

મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી. બ્રહ્મભટ્ટ વર્ષ-૨૦૧૮માં માલપુર પોલીસે સ્ટેશનમાં ફરજબજાવતા હતા, ત્યારે દુષ્કર્મના કેસમાં આરોપીને ફાયદો થાય તે રીતે કાગળ કરી આપવા જે તે સમયે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી ૨ લાખ ૨૫ હજાર રૂપિયા અગાઉ લીધા હોવા છતાં દુષ્કર્મના આરોપીને બાકીના રૂપિયા માટે દબાણ કરતા ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા ૭ જુલાઈએ મોડાસા સહયોગ ચોક...

મોડાસા ડી.એલ.એડ કોલેજમાં બિન તાલીમી શિક્ષકોને ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એ...

કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ ખાનગી શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બિનતાલીમી શિક્ષકોને ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની તાલીમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કુલ મારફતે આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દેશભરમાંથી મોટી સંખ્યામાં બિનતાલીમી શિક્ષકો એડમિશન મેળવ્યું હતું. અઢાર માસની તાલીમથી મોડાસા સેન્ટર પરથી પાસ થયેલ વિદ્યાર્થીઓ ને સર્ટિ...

મોડાસા બસ સ્ટેન્ડના કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે ૭ મકાનો ધરાશાયી થવા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરવલ્લી જીલ્લાની મુલાકાતે આવ્યા ત્યારે જિલ્લાના પ્રજાજનો માટે વિવિધ વિકાસના કામોના લોકર્પણ સહીત મોડાસા શહેરમાં ૬૫ કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક આઈકોનિક એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બસ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નિર્માણ થઈ રહેલું અત્યાધુનિક બસ સ્ટેન્ડ વૃંદાવન સોસાયટીના રહીશો માટે દોઝખ ભર...