Tag: MTV
અમદાવાદની 17 વર્ષીય યુવતીની દેશના સૌથી મોટા ફેશન હંટ કમ રીયાલીટી શોમાં...
અમદાવાદ, તા.17
21 ઓકટોબરથી એમટીવી અને એમટીવા બીટ્સ ચેનલ પર પ્રસારીત થવા જઈ રહેલ દેશના સૌથી મોટો ફેશન હંટ કમ રીયાલીટી શો મીસ્ટર એન્ડ મીસ 7 સ્ટેટસ માટે અમદાવાદ શહેરની 17 વર્ષની સૃષ્ટી કુંદનાનીની પસંદગી થઈ છે. સૃષ્ટીની સાથે સાથે બીજા 7 રાજયોમાંથી પણ ઘણા કંટેસ્ટન્ટ્સ આ શોમાં ભાગ લેશે.
સૃષ્ટી કુંદનાની ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12માં અ...