Monday, December 23, 2024

Tag: murder

રાજા માનસિંહ હત્યા કેસનો 35 વર્ષે ચુકાદો, 11 પોલીસ દોષિત જાહેર

રાજસ્થાનમાં ભરતપુર સ્ટેટના ત્યારના મહારાજા રાજા માન સિંહની 1985માં કરાયેલી હત્યામાં 11 પોલીસકર્મીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશની એક કોર્ટમાં આ કેસ બે દાયકાથી ચાલી રહ્યો હતો. આ કોર્ટમાં આવતીકાલે સજાની જાહેરાત થશે. આ કેસમાં 1,700 સુનાવણી થઇ છે અને 35 વર્ષનો સમય લાગ્યો છે. 21 ફેબ્રુઆરી, 1985ના રોજે આ હત્યા થઇ હતી અને આના કારણે રા...

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ સરખેજમાં મૃતદેહને ફેં...

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળવા લાગી છે અને શહેરમાં એક પછી એક ગંભીર બનાવો બનતાં પોલીસતંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે શહેરમાં ખુલ્લેઆમ ફરતી સશસ્ત્ર લુંટારુ ટોળકીનો આંતક વધી ગયો છે અને ચોરી, લુંટફાટની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરની આ પરિસ્થિતિ વચ્ચે સરખેજ વિસ્તારમાં હત્યારાઓએ એક આધેડ પર હુમલો કરી હત્યા કરી ફર...

યુપીના વધું એક નેતાની લાશ સંકાસ્પદ હાલતમાં મળી, હત્યાની શંકા

AAP નેતાની લાશ પુલ પરથી મળી, સંજયસિંહની હત્યાની આશંકા, પોલીસે જણાવ્યું હતું - અકસ્માત ઉત્તર પ્રદેશમાં ઉપરાછાપરી રાજકીય વ્યક્તિઓના મોત અને હત્યા થઈ રહી છે. ઉત્તર પ્રદેશના આમ આદમી પાર્ટી - આપના નેતા મુરલી લાન જૈનની લાશ મળી આવી છે. રવિવારે પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લેવા લખનઉ ગયા હતા. અહીં પાર્ટીની બેઠકમાં તસવીર પણ બહાર આવી છે જેમાં મુરલી લ...

પંચાયતે કપલને આડા સંબંધોના આરોપમાં એક વિચિત્ર સજા ફટકારી

પૂર્ણિયા,તા.૧૯ બિહારના પૂર્ણિયા જિલ્લાના એક ગામની પંચાયતે કપલને આડા સંબંધોના આરોપમાં એક વિચિત્ર સજા ફટકારી છે જેને જાણીને તમને વિચાર આવશે કે શું એક લોકતાંત્રિક દેશમાં આજે પણ આવું થાય છે. પંચાયતે યુવક-યુવતીને ભરી પંચાયતમાં લાકડી વડે માર તો મરાવ્યો એટલું જ નહીં પરંતુ તેમને થૂંક પણ ચટાવ્યું. પૂર્ણિયાના બરહરા કોઢીના વરુણા ગામમાં પંચોના આદેશ પર ભરેલ...

ભાનુશાળી હત્યા કેસની સૂત્રધાર મનિષાનું રટણ, ‘હું કાંઈ જાણતી નથી'...

અમદાવાદ, તા.07 જયંતિ ભાનુશાળીના ચકચારી હત્યા કેસમાં હત્યારાઓ અને સોપારી આપનાર છબીલ પટેલ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવનારી મનિષા ગોસ્વામી હું કાંઈ જાણતી નથી તેવું સતત રટણ કરે છે. જો કે, મનિષા હત્યા કેસની માહિતી જાણવા નિયમિત રીતે ઓનલાઈન ન્યુઝ પેપર મોબાઈલ ફોનમાં વાંચતી હતી. મનિષા અને સુરજીત પરદેશી ઉર્ફે ભાઉ પાસેથી મહત્વના પૂરાવાઓ કબ્જે લેવા તેમજ વધુ પૂછપરછ ...

ચર્ચાસ્પદ ભાનુશાળી હત્યાકાંડના ફરાર આરોપીઓ ઝડપાયા

ગાંધીનગર,તા.05 ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળી કેસના લાંબા સમયથી ફરાર આરોપી મનિષા અને તેના સાથી સુજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ વર્ષે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રેલવે પોલી...

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યારી મનિષા પકડાઈ, જાણો હત્યાકાંડની તમા...

ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનપશાળી કેસના લાંબા સમયથી ફરાર આરોપી મનિષા અને તેના સાથી સુજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ વર્ષે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રેલવે પોલીસની તપાસમાં બહાર આ...

આધેડની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરનાર પત્ની અને ભત્રીજાની ધરપકડ

ભાવનગર તા. ૧૪ :.. ભાવનગર જીલ્લાનાં બગદાણામાં કાકી-ભત્રીજાનાં આડા સબંધમાં આડખીલી રૂપ બનતાં કાકાની કાકી-ભત્રીજાએ હત્યા કરી નાખ્યાનો પોલીસ દફતરે ગુન્હો નોંધાયો છે. બગદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ચકુરભાઇ સરવૈયાની તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા થતાં ચકચાર મચી ગઇ  હતી. બનાવની જાણ થતા જ બગદાણા પોલીસ સ્ટેશનનાં પો. સ. ઇ. સરવૈયા એ બગદાણા પોલીસ સ્ટેશનમાં...

કાંકરેજના ચીમનગઢ ગામે કુહાડીના ઘા ઝીંકી ખેડૂત યુવકની નિર્મમ હત્યા કરી ...

થરા, તા.૦૯ કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન હદમાં આવેલા ચીમનગઢ (નવા ઝાલમોર)ગામે આસો સુદ-નોમની રાત્રે ખેતરમાં કપાસના પાકને પિયત કરી સુઈ રહેલા ખેડુત રાયમલભાઈ દેવશીભાઈપટેલ (કાથેરાટીયા)ના યુવાન પુત્રની રાજસ્થાની આદિવાસી મજુર યુવકે મોઢા-ગળાના ભાગે અસંખ્ય કુહાડીના ઘાઝીંકી નિર્મમ હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી ફેલાઈ છે. ચીમનગઢ (નવાઝાલમોર...

મિલકતના ઝઘડામાં દિયરે ભાભીની હત્યા કરી

રાજકોટ,તા:૦૮ કોઠારિયા રોડ પર આવેલા દેવપરા-3માં દિયરે જ ભાભીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના ઘટી. જેમાં દિયર ચમનભાઈ સરધરાએ ભાભી ભારતીબહેનની હત્યા કરી દીધી. ભારતીબહેનના પતિ ઉમેશભાઈએ આ અંગે નોંધાવેલી ફરિયાદ મુજબ, ત્રણ ભાઈ અને બે બહેનો પૈકી ચમનભાઈ સરધરાએ ભારતીબહેન સ્વાધ્યાયમાં જતાં હતાં તે દરમિયાન આંતરીને છરીના ઘા મારી હત્યા કરી દીધી છે. ઉમેશભાઈન...

ઊંઝા તાલુકાના કહોડા ગામે ઘરમાં ઘૂસી ઊંઘમાં જ યુવકની હત્યા

ઊંઝા, તા.૩૦  ઊંઝા તાલુકાના ગામે વહેલી સવારે ઘરમાં ઘૂસી યુવકની હત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. ખાટલામાં ઊંઘી રહેલા યુવકને ધારદાર શસ્ત્રો વડે હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઓટો કન્સલ્ટિંગનો વ્યવસાય કરતો મૃતક યુવક તેના માતા પિતાનો એકનો એક હતો. ઘટનાને પગલે ઊંઝા પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ શોધવા મથામણ શરૂ કરી છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગા...

એડવોકેટની ઓફિસમાં કામ કરતી સગીરાનું ગળુ કાપી હત્યા, આરોપી ફરાર

અમદાવાદ, તા.૨૫  આંબાવાડી વિસ્તારમાં આવેલા અમૂલ્ય કોમ્પલેક્ષમાં આવેલી એડવોકેટ અને ફાઈનાન્સરની ઓફિસમાં કામ કરતી એક સગીરાની હત્યા કરી દેવાઈ છે. બપોરના સમયે ઓફિસમાં એકલતાનો લાભ લઈને એક શકમંદ યુવક 17 વર્ષીય સગીરાનું ચપ્પા વડે ગળુ કાપી નાંખી ફરાર થઈ ગયો છે. એલિસબ્રિજ પોલીસને ઘટનાસ્થળેથી એક ચપ્પુ મળી આવ્યું છે. આજે બપોરે અઢી વાગ્યાના સુમારે પોલીસ ક...

ગટરમાંથી ખોપડીનો ટુકડો અને હાડકા મળી આવ્યા, ડીએનએ ટેસ્ટ કરાશે

અમદાવાદ, તા.23 સિરિયલ કિલરે લૂંટનો માલ ખરીદતા યુવકની હત્યા કર્યા બાદ પૂરાવાનો નાશ કરવા લાશને જે ગટરમાં નાંખી દીધી હતી તે સ્ટ્રોમવોટર લાઈનની ગટરમાંથી પોલીસે કેટલાક માનવ અવશેષ કબ્જે લીધા છે. ત્રણ દિવસની જહેમત બાદ ફાયરબ્રિગેડ ટીમે ખોપડીનો એક ટુકડો અને પાંચ-છ હાડકા બહાર કાઢતા કૃષ્ણનગર પોલીસે તે કબ્જે કરી તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે. ગટરમાંથી...

દાણીલીમડામાં જૂની અદાવતમાં યુવકની ચાકુના ઘા મારીને હત્યા

અમદાવાદ,તા:૧૯  દાણીલીમડા વિસ્તારમાં જૂની અદાવતમાં ઉશ્કેરાઈને એક શખ્સે ચાકુના ઘા મારીને યુવાનની હત્યા કરી દીધી. ઘટના અંગે દાણીલીમડા પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને પ્રાપ્ત વિગત મુજબ દાણીલીમડાની રહેમતી મસ્જિદ પાછળ સમીમપાર્કમાં રહેતા 20 વર્ષીય શરીફને તે જ વિસ્તારની અલઅમન સોસાયટીમાં રહેતા મહંમદ અક્રમ સાથે ઝઘડો ચાલતો હતો. આ દરમિય...

પ્રેમીકા અને પત્ની વચ્ચેની ખેંચતાણમાં ખુશ્બુએ ગોળી ચલાવી.

ખુશ્બુની હત્યાની ઘટના પહેલા રવિરાજની પત્ની તેને સતત ફોન કરી ઘરે આવવા કહી રહી હતી, અને રવિરાજ પોતાની પત્ની પાસે જવા માટે તૈયાર થતાં અત્યંત પઝેસીવ થઈ ગયેલી ખુશ્બુએ રવિરાજને રોકવા માટે તેની ઉપર ત્રણ ગોળી ચલાવી દીધી હતી. આ મામલે તપાસ કરી રહેલી રાજકોટ પોલીસે એક એક નાની નાની ઘટનાનો અભ્યાસ શરૂ કર્યો જેમાં જાણકારી મળી કે રવિરાજ અને ખુશ્બુ છેલ્લાં નવ મહિ...