Thursday, March 19, 2026

Tag: mustard and camphor

વાયુ જંતુમૂકત કરવા હોળીમાં ગુગલ, ગાયનું ઘી, લીમડાના પાન, સરસવ અને કપૂર...

રાજ્યમાં ઉજવાતા હોલિકા દહનના ઉત્સવમાં પ્રવર્તમાન સ્થિતીમાં વાયુ-વાતાવરણ શુદ્ધ અને જંતુમૂકત રાખવાના રક્ષણાત્મક ઉપાયો માટે હોળીમાં પંચતત્વની આહુતિ આપવાનો અનુરોધ સરકારે કર્યો છે. આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જ્યંતિ રવિએ જણાવ્યું છે કે, વિશ્વની પ્રવર્તમાન આરોગ્યલક્ષી પરિસ્થિતીમાં વાતાવરણ શુદ્ધિ અને જંતુમૂકિતની આવશ્યકતા હેતુસર હોળીમાં ગૂગળ, ગાયનું ઘી, સૂકા લીમ...