Tag: N-95 માસ્ક
કોરોનાગ્રસ્ત તમામ દર્દીને સારવાર માટે પૈસા આપવા નહીં પડે, રૂપાણીનો સાર...
અમદાવાદ, 17 એપ્રિલ 2020
મહામારી કોરોના વાયરસના રાજ્યમાં વધી રહેલા વ્યાપને પગલે અન્ય એક મહત્વનો નિર્ણય લઇને રાજ્યના તમામ નાગરિકોને કોવિડ 19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં કોવિડ 19ની સારવાર વિનામૂલ્યે અપાશે. ઇન્ડોર અને આઉટડોર તમામ દર્દીઓને સારવાર અને દવાઓ વિનામૂલ્યે અપાશે. વિજય રૂપાણીની ગુજરાત સરકારનો આ વિક્રમી નિર્ણય છે.
મહાનગરોમાં ડેડિકેટેડ કોવિડ હ...