Wednesday, July 23, 2025

Tag: nagindas sanghvi

રાજકીય કટાર લેખક, શતાયુ નગીનદાસ સંઘવીને પહેલું (૧૦૧ મું) બેઠું !

હરી દેસાઈ અમારા કટારલેખક રહેલા પ્રા.નગીનદાસ સંઘવીને શનિવાર, ૭ માર્ચ ૨૦૨૦ના રોજ એમના જન્મદિવસ (જન્મ:૧૦ માર્ચ ૧૯૨૦ બર્મા) નિમિત્તે શુભેચ્છા માટે ફોન કર્યો તો ૧૦૦ વર્ષ પૂરાં કરનાર નગીનબાપા કહે કે મને આજે પહેલું બેઠું! શતાયુ નગીનભાઈ ગુજરાતની મોંઘેરી જણસ છે. મુંબઈ છોડીને હવે સુરત વસે છે,પણ મુંબઈમાં અમે તંત્રી અને એ અમારા કટારલેખક રહ્યા એટલે હજુ આજે ...