Saturday, December 14, 2024

Tag: Narmada Canal

મીઠી શેરડીની કડવી હકીકત, નર્મદા નહેરથી શેરડીનું વાવેતર વધ્યું નહીં પણ ...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 નર્મદા યોજનાનું વિપુલ પાણી ખેડૂતોને આપવામાં આવતું હોવાનો દાવો ભાજપની સરકારો કરતી આવી છે. પણ વાસ્તવિકતા જૂદી બહાર આવી છે. જ્યાં નહેર દ્વારા પાણી મળતું હોય ત્યાં હંમેશ ડાંગર અને શેરડી જેવા વધું પાણીથી પાકતાં પાકનું વાવેતર વધે છે. પણ ગુજરાતમાં નર્મદા યોજના આવી હોવા છતાં છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં શેરડીની ખેતી વધવાના બદલે ઘ...

નર્મદા બંધ અને નહેરોનું કામ પૂરું, 18.50 લાખ હેક્ટરના બદલે 5 લાખ હેક્ટ...

મે -2020 સુધી સરદાર સરોવર પરિયોજનાનો પ્રગતિનો અહેવાલ નિગમે જાહેર કર્યો છે. ગાંધીનગર, 19 જૂન 2020 નર્મદા નહેરથી ગુજરાતમાં 18.55 લાખ હેક્ટર સિંચાઇ કરવા પ્લાન બનાવાયો હતો. તે મુજબ ગુજરાતમાં નહેરોનું 95 ટકા કામ પૂરું થયું હોવા છતાં સિંચાઇ માત્ર 5 લાખ હેક્ટરથી વધું થઈ રહી નથી. આમ એક લાખ કરોડના મુડીરોકાણ પછી નર્મદા નહેરો સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યાં છ...

થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ...

બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે. ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પા...

નર્મદાની મુખ્ય નહેરમાં પડી જતાં યુવાનનું મોત નીપજ્યું

પાલનપુર, તા.૧૦  થરાદ નર્મદાની મુખ્ય નહેરમાં બુધવારે બપોરે કોઠીગામના યુવાન પડી જતાં તેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતુ. જેની જાણ તરવૈયાઓને કરાતાં તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આશાસ્પદ યુવાનના મોતને લઈ ગમગીની છવાઈ છે. થરાદની મુખ્ય કેનાલ બુધવારે બપોરે થરાદ તાલુકાના કોઠી ગામના પ્રદિપભાઇ નરસેગભાઇ આસલે અચાનક પડી જતાં ડૂબી જતાં મોત...

અમદાવાદને રોજનુ ૧૨૦ કરોડ લીટર નર્મદાનુ પાણી મળશે,નદી બે કાંઠે વહેતી થઈ...

અમદાવાદ,તા.૧૬ રાજયની જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવરની ૪૦ વર્ષમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક પાણીની સપાટી ૧૩૮.૬૮ મીટરે ઓવરફલો થઈ રહી છે.આ પરિસ્થિતિમાં રાજયમાં અમદાવાદ એક એવુ શહેર બનશે.જેને આગામી બે વર્ષ સુધી પીવાના પાણીની કોઈ તકલીફ નહીં રહે.નર્મદા કેનાલ દ્વારા અમદાવાદને રોજનું ૧૨૦ કરોડ લીટર પાણી મળી રહેશે.આ સાથે શહેરમાં આવેલા તળાવોને પણ નર્મદાના પાણી...

થરાદ મુખ્ય નહેર પર કાર-ટ્રેક્ટરનો અકસ્માત

થરાદ, તા.૧૫ થરાદની મુખ્ય નર્મદા નહેર પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પરીવાર પાલનપુરથી ઢીમા દર્શનાર્થે જતો હતો. ઘટનાને પગલે કારને નુક્શાન થયું હતું. જ્યારે કારમાં સવાર ત્રણ પુરૂષ એક બાળકનો આબાદ બચાવ થયો હતો.

અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમાં સવા ઈંચ વરસાદ

અમદાવાદ,તા.૨૭ અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ થયો છે.સોમવારે મધરાતના બે થી સવારના દસ સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં મુશળાધાર વરસાદ વરસ્યો હતો.જેના પરીણામે એક ડઝનથી પણ વધુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.રાત્રિના સમયે ઉત્તરઝોનમાં ભારે વરસાદ ખાબકયો હતો.જેના પરીણામે નરોડામાં ૩૧ મી.મી.,મેમ્કોમાં ૩૦ મી.મી.,કોતરપુરમાં ૨૮ મ...