Saturday, January 11, 2025

Tag: Nepal

નેપાળ અને ચીનની વધુ એક ખરાબ ચાલ

નવી દિલ્‍હી : લદ્દાખમાં LAC પર ભારત અને ચીની સેનાની વચ્ચે કેટલાંક ભાગમાં હજુ પણ તણાવ છે. તેની અસર બંને દેશના સંબંધ પર પણ પડી રહી છે. એવામાં ભારતને દબાણમાં લાવવા માટે ચીને લ્હાસાથી નેપાળના કાઠમંડુ સુધી 2250 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે લાઇન બનાવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ રેલવે લાઇનને ભારત-નેપાળ સરહદની નજીક આવેલ લુમ્બિની ને પણ જોડાશે. આ ચીનની ડેવલ...

ભારત – નેપાળ સરહદ પાછળ ચીનનું ષડયંત્ર ?

પહેલા પાકિસ્તાન પછી ચીન અને હવે નેપાળ. એક પછી એક નવા ષડયંત્રો ભારતની સામે થઇ રહ્યાં છે. હાલમાં ચીન સાથેનો લદ્દાખ સરહદનો વિવાદ ઉભો જ છે, એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત સિઝ ફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યં છે, ત્યાં હવે નેપાળે ભારતનો કેટલોક વિસ્તાર પોતાના નકશામાં બતાવ્યો છે અને નવા નકશાને નેપાળની સંસદને મંજૂરી આપી દીધી છે. નવા નકશાનું આ બિલ સંસદમાં 258 ...

નેપાળના સાંસદના ઘર પર નવા નક્શાનો વિરોધ કરવા બાબતે હુમલો

નેપાળના નવા રાજનીતિક નક્શાને માન્યતા આપવાના સંવિધાન સંશોધન પ્રસ્તાવનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરીના ઘર પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો છે. તેમના ઘરની બહાર લોકોને કાળો ઝંડો ફરકાવ્યો અને તેમને દેશ છોડવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે તેમણે પોલીસને જાણ કરી હોવા છતા પોલીસ મદદ માટે આવી નહતી. તેમની ખુદની પાર્ટીએ પણ તેમને સાથ આપવાનો ઈન્કાર કર્યો છે. વાસ...

નેપાળ બેફામ થયું બિહાર બોર્ડર પર અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘાયલ, 1નું મોત

નવી દિલ્હી, ભારત-નેપાળ સરહદને લઇને ચાલી રહેલા વિવાદની વચ્ચે બિહારના સીતામઢીથી મોટા સમાચાર સામે આવ્યાં છે. બિહારની જાનકીનગર બોર્ડર પર નેપાળ પોલીસનાં ફાયરિંગમાં ખેતરમાં કામ કરી રહેલા એક ભારતીય વ્યક્તિનું મોત થઇ ગયું છે, બે લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે, આ ઘટના પછી સરહદ પર તણાવની સ્થિતી જોવા મ...

કૈલાસમાં જ કૈલાસ વસી ગયાં…

અમદાવાદ, શુક્રવાર સંજાગો કેટલીકવાર માણસની આકરી કસોટી કરતાં હોય છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને થોડા સમય પહેલાં બેંકમાંથી નિવૃત્ત થયેલા ગૃહસ્થ પત્ની સાથે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. જ્યાં કૈલાસ પર્વત નજીક તેમનાં જીવનસંગિનીનું આકસ્મિક  અવસાન થયું હતું. અચાનક આવી પડેલી વિપદા વચ્ચે પણ તેમણે પોતાની જાતને સંભાળી રાખી હતી. વિપરીત સંજાગ...