Tag: Nepal Police
નેપાળ બેફામ થયું બિહાર બોર્ડર પર અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘાયલ, 1નું મોત
નવી દિલ્હી,
ભારત-નેપાળ સરહદને લઇને ચાલી રહેલા વિવાદની વચ્ચે બિહારના સીતામઢીથી મોટા સમાચાર સામે આવ્યાં છે. બિહારની જાનકીનગર બોર્ડર પર નેપાળ પોલીસનાં ફાયરિંગમાં ખેતરમાં કામ કરી રહેલા એક ભારતીય વ્યક્તિનું મોત થઇ ગયું છે, બે લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે, આ ઘટના પછી સરહદ પર તણાવની સ્થિતી જોવા મ...
ગુજરાતી
English