Tag: New variety
પદ્મા નામની નવી જાતની મગફળી ગુજરાતના ખેડૂતોને ન્યાલ કરી શકે તેમ છે
દિલીપ પટેલ - 02 ડિસેમ્બર 2021
ગુજરાત મગફળી 41 (JPS 65) પદ્મા ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા નવી જાત વિકસાવવામાં આવી છે. વરસાદ આધારિત પરિસ્થિતિઓ માટે યોગ્ય, ઉચ્ચ તૈલી અને મધ્યમ બોલ્ડ કર્નલ, તેલ ઉદ્યોગ અને ખાવાના હેતુ માટે ઉપયોગી, શીંગની સરેરાશ ઉપજ હેક્ટર દીઠ 2722 કિલો છે. 120 દિવસમાં મગફળી તૈયાર થઈ જાય છે. રોગો માટે પ્રતિકારક છે.
...
સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડ નામની નવી જાતની મગફળી આશાનું સોનેરી કિરણ
ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં ચોમાસામાં ઉગાડી શકાય એવી મગફળીની અર્ધ વેલડી સોરઠ કિરણ અને બીજી એક ઉભડી સોરઠ ગોલ્ડ પ્રકારની નવી જાત વિકસાવી છે. જીજે 23, જીજે 35 નંબરની આ જાત AGRESCOએ મંજૂર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી દીધી છે. જૂનાગઠ કૃષિ વિશ્વ વિદ્યાયાલયના કૃષિ વિજ્ઞાનીઓએ આ બન્ને જાત વિકસાવી છે. જે હવે ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે. બ...
વધું પ્રોટીન અને 4 પાણીએ થઈ શકતી ઘઉંની નવી શોધાયેલી જાત “તેજસ...
વિકસિત ઘઉંની જાત પુસા તેજસ એચઆઈ 8759 પાકની નવી જાતો દેશમાં ભારતીય અનુસંધાન પરિષદે કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધાયેલી નવી ઘઉંની જાત ખેડુતોની આવક વધારી આપે છે. ઓછા ખર્ચે વધું ઉપજ આપે છે. પુસા તેજસ જાતિનો વિકાસ ઈન્દોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. જે ગુજરાતનાં ઉગાડવા માટે પણ ભલામણ કરી છે.
જેને ...
તુવેરની નવી જાત જાનકી વિકસાવવામાં આવી, 15થી 30 ટકા વધું ઉત્પાદન આપે છે...
ગાંધીનગર, 19 ઓગસ્ટ 2020
સમગ્ર ગુજરાતમાં ઉગાડી શકાય એવી જાનકી નામની નવી તુવેર જાત બહાર આવી છે. તુવેરની નવી જાત દક્ષિણ ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નવસારી કઠોળ અને દિવેલા સંશોધન કેન્દ્રના કૃષિ વિજ્ઞાનીઓએ 2019માં તૈયાર કરી છે. જે હવે વાવવા ભલામણ કરવામાં આવી છે. એન.પી.ઈ.કે.15-14 (જીટી 105 - જાનકી)નું ઉત્પાદન હેક્ટર દીઠ 1829 કિલો પાકે છે. જે અન્ય જાતો ક...