Tag: Organic Farming
ઝેરીલી ખેતી કરવામાં ગુજરાત આગળ, સજીવ ખેતીમાં દેશમાં પાછળ
ઝેરીલી ખેતી કરવામાં ગુજરાત આગળ, સજીવ ખેતીમાં દેશમાં પાછળ
जहरीली खेती में गुजरात सबसे आगे, जैविक खेती में देश से पीछे
Gujarat leads in toxic farming, lags behind the country in organic farming
દિલીપ પટેલ, 29 મે 2022
ખેતીને ઝેરમુક્ત બનાવવા 16 ડિસેમ્બર 2021ના રોજ ગુજરાતમાંથી શરૂ કરાયેલ કુદરતી ખેતી અભિયાન હેઠળ 1.27 લાખ હેક્ટરનો નવો વિસ્તાર દે...
Has organic farming changed the lives of farmers in Jamui in Bihar and...
બિહારનો જમુઈ અને ડાંગની સજીવ ખેતી ખેડૂતોનું જીવન બદલાયું છે ખરૂં
દિલીપ પટેલ
બિહારનું પહેલું જૈવિક ગામ, જ્યાં મહિલાઓનું જીવન બદલાઈ રહ્યું છે, પણ ડાંગના તમામ 310 ગામો ઓર્ગેનિક જાહેર કર્યા છે પણ ત્યાનું જીવન ન બદલાયું.
બિહારની રાજધાની પટનાથી 170 કિમી દક્ષિણ-પૂર્વમાં, જમુઈ જિલ્લાના કેડિયા ગામે ભારતના ઓર્ગેનિક ખેતીના નકશા પર પોતાનું આગવું સ્થાન બના...
લાખોની નોકરી છોડી આણંદના એન્જિનિયરે ઓર્ગેનિક હળદરની ખેતી શરૂ કરી, વાર્...
ગુજરાતના આણંદ જિલ્લાના બોરિયાવી ગામના દેવેશ પટેલે લાખો રૂપિયાની નોકરી છોડી ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. ઈર્ન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરીંગ કરનાર દેવેશ હળદર, આદુ, અશ્વગંધા, લીંબુ, શાકભાજી અને અનાજ પોતાના ખેતરમાં ઉગાડે છે. હાલમાં જ તેમણે ઈમ્યૂનિટી વધારવા માટે હળદર કેપ્સૂલ લોન્ચ કરી છે, જેની ખૂબ જ ડિમાન્ડ છે.
1.25 કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર છે....
ખાંડ, ગોળ અને રસ ઝેર વગરનો મળી શકશે, સેન્દ્રીય શેરડી માટે પ્રયોગો કરીન...
ગુજરાતમાં જ્યાં શેરડીનું સૌથી વધું વાવેતર થાય છે તે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં રસાયણો અને જંતુનાશકો વગરની શેરડી પકવવા માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વૈજ્ઞાનિક આધાર પર પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેના આધારે ખેડૂતો હવે સેન્દ્રિય ખેતી કરી શકશે. પહેલા ખેડૂતો તેની જાતે સેન્દ્રીય કે કુદરતી ખેતી કરતાં હતા. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કૃષિ વિજ્ઞા...
શેરડીની સેન્દ્રીય ખેતીથી હેક્ટરે 2.50 લાખનો નફો મળી શકે છે: સંશોધન કરન...
ગાંધીનગર, 2 સપ્ટેમ્બર 2020
કૃષિ વિભાગે 2015માં સેન્દ્રિય ખેતી નીતિ જાહેર કર્યા બાદ તેનો ખેતરમાં કઈ રીતે અમલ કરવો તેના પ્રયોગો શરૂ થયા બાદ હવે કુદરતી ખેતીને વૈજ્ઞાનિક આધાર આપવાનું શરૂં થયું છે. આવો પ્રથમ આધાર નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે લાંબા સંશોધનો અને પ્રયોગો બાગ આપ્યો છે.
સેન્દ્રિય ખેતીમાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ કેટલાંક સંશોધનો કર્યા છે....